Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ઢાળ છઠ્ઠી
બાળ આગલા ઢાલમાં જ્ઞાન સહિત ક્રિયા કરતાં સંયમશ્રેણિ આરોહ તેહમાં જ્ઞાનપૂર્વક ક્રિયા કરે તો લેખે, નહીંતર અલેખે. તે માટે જ્ઞાન વર્ણવાઈ છે, નવા ઢાલમાં. *
(હિતશિક્ષા છત્રીશીની દેશી) પ્રથમ જ્ઞાન ને પછે અહિંસા, દશવૈકાલિક” સાખિ રે, જ્ઞાનવંત તે કારણ ભજિઈ તુઝ આણા મનિ રાખું[ખી] રે.
સાહેબ સુણજો રે. ૧00[૬-૧) બાવ પ્રથમ જ્ઞાન હોય તો પછે અહિંસા ક0 દયા પાલી સકે. ઇમ શ્રી “દશવૈકાલિક સૂત્રઅિધ્ય-૪, ગા.૬૪)માં કહયું છે. યતઃ “પઢમં નાનું તો ત્ય, પુર્વ જિકર વ્યજંના' તે કારણે જ્ઞાનવંતને ભજીઈ ક0 સેવી . પણ હે પરમેશ્વર! તુઝ આણા મન રાખી રે ક0 તુમ્હારી આજ્ઞા ચિત્તમાં રાખીને, એટલે એ ભાવ જે જ્ઞાનવંતને ભજીઈ પણ સાધ્યમાં ઈમ રાખીશું જે “જ્ઞાનપ્પાં મોક્ષ:- ‘નાઇઝિરિયહિં કુલ્લ ઇતિ ‘ભાષ્ય' વિ. ભાષ્ય, ગા. ૩ વચના. સ્યાદાદ દષ્ટીઈ જ્ઞાનીની સેવા કરી છે. સાહિબ સુણયો ક0 સાંભલ્યાની પરે સાંભલયો. અન્યથા પરમેશ્વર કેવલજ્ઞાની સકલ જગતના ભાવ દેખી રહ્યા છે તેને શું સાંભળવું છે તે કારણે ભક્તિવંત પ્રાણી ઉપચારે કહે છે જે સાંભલયો.૧૦૦ [૬-૧]
ઉ. યશોવિજયજીકૃત ૩૫0 ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org