Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
उमग्गं पवत्तंति तहा किल अम्हे अरहताणं भगवंताणं गंधमल्लयं दिवसमज्जणोवलेवणे वि चित्तवत्थवल्लीधूवाइएहिं पूयासक्कारेहिं अणुदियहमज्जवणं पकुव्वाणा तित्थुच्छमणं करेमो तं च णोणं तहत्ति गोयमा! समणुजाणेज्जा । __से भयवं केणं अटेणं एवं वुच्चइ ? जहा णं तं च णोणं तहत्ति समणुजाणिज्जा ? गोयमा ! तेयत्थाणुसारेणं असंजमबाहुल्लेणं च थूलकम्मासयं थूलकम्मासव्वाओय अज्झवसायं पडुच्चा थूलयरसुहासुहकम्मपयडिबंधो, सव्वसावज्जविरयाणं च वयभंगो वयभंगेणं च आणाइक्कमो, आणाइकमेणं तु उमग्गगामित्तं उमग्गगामित्तेणं तं च सम्मागपलोयणं उम्मग्गपवत्तणं, सम्मगा विप्पलोयणेणं च जइणं महत्ती आसायणा तओ अणंतसंसाराहिंडणं, एएणं अटेणं गोयमा ! णोणं तं तहत्ति समणुजाणिज्जा'
ઇત્યાદિક “મહાનિશીથે’ તૃતીયાધ્યયને અથવા “મહાનિશીથે” पंयमाध्ययने ५९० ५।७४- यथा___ 'से भयवं जेणं केइ [साहू वा] साहूणी वा निग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं किमालवेज्जा गोयमा ! जेणं केइ साहू वा साहूणी वा निग्गंथे अणगारे दव्वत्थयं कुज्जा से णं अजओ वा देवभोए इ वा देवच्चंगे इ वा जाव णो उम्मग्णपयइए वा दुझियसीलेइ वा कुसीले वा [सछंदयारिओ] आलवेज्जा' इत्यादि । ५० [3-८]
સુ૦ જિનપ્રતિમાની પૂજા કરતાં દ્રવ્યલિંગી સાધુને દેવદ્રવ્યનો ભોગી કહ્યો છે. ‘જિનપૂજા કરું” એવો મનમાં ભાવ થાય તે શુભ પરિણામ છે. પણ એની કરણી કરવા જતાં જૈન મતે ઉન્માર્ગ પ્રવર્તે છે. આનું પ્રમાણ 'महानिशीथमा छ. પુષ્ટ કારણ વિના મુનિ, નવિ દ્રવ્ય અધિકારી, ચૈત્યપૂજાઈ ન પામે, ફલ અનધિકારી. દેવO ૫૧ [૩-૯]
બાળ પુષ્ટ કારણ વિના ક0 કોઈ શાસનનો ઉદ્યોત પ્રમુખ મોહટા કારણ વિના મુનિ નવિ ક0 મુનિ ન હોય. દ્રવ્ય અ૦ ક0 દ્રવ્યસ્તવના અધિકારી ન હોય, જે કારણ માટે ચૈત્યપૂજા કરતાં ફલ ન પામે. ટું સર્વ ન પામે ? તે ઊપરિ કહે છે. અધિકારી ક0 જેહનો અધિકાર નહીં તે કરે તો ફલ ન પામે. અન્યથા અધિકારી તો ફલ પામે જ. યતઃ૩૬
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org