Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
એતલે નિત્યવાસ ન કરવો ઇતિ ભાવ:. તે સંગમાચાર્યનું કથાનક આવશ્યક' [આવ.નિ. ગા. ૧૧૯૨૩થી જાણવું. ૪૭ [૩-૫]
સુ0 ઉત્તર પણ આમ કહેનારા તે નથી જાણતા કે ક્ષીણ જવાબળવાળા, વૃદ્ધ એવા તે સંગમાચાર્ય હતા. વળી દુષ્કાળ હતો. શિષ્યને એમણે વિહાર કરાવ્યો હતો. અને વળી એક ઘરેથી જ આહાર લેતા ન હતા. આ રીતે તેઓ એક ઠામે રહ્યા હતા. એટલે નિત્યવાસ ન કરવો. ચૈત્યપૂજા મુક્તિમારગ, સાધકને કરવી, જિણ કીધી વયર મુનીવર, ચૈત્યવાસ ઠવી. દેવ૪૮ [૩-૬]
બાવચેત્યપૂજા ક0પ્રભુપૂજા. તે મુક્તિમારગ ક0 મોક્ષનો માર્ગ છ6. તે માટે સાધૂને કરવી. જે માટે અમે ન કરિશું તો એ દેહરાની કોણ સંભાલિ કરે? ઇમ મુકી દીજીઈ તો વિછેદ જાઇ. તે માટે અમે અસંજમ અંગીકાર કર્યું છે. તે ઉપરિ દૃષ્ટાંત દેખાડે છે. જેણ ક0 જે કારણ માટે કીધી ક0 પૂજાભક્તિ કરી છે. વયર મુનિવર ક0 વયર સ્વામી આચાર્યું. ચૈત્યવાસ ક0 દેહરાને વિષે ઇવી ક0 થાપીને. સું થાપીને? તે ઉપરિ કહીશું. પુષ્પાદિક થાપીને પ્રભુભક્તિ કરી માટે નિર્દોષ છે. ઇતિ ભાવ:. યત:
'चेईयपूया किं वयरसामिणा मुणियपुव्वसारेणं, न कया पुरीयाइ तओ मुक्खंगं सा वि साहूणं ॥ १ ॥
ઇત્યાવશ્યક – [આવ.નિ. ગા. ૧૧૯૪]. એક પુષ્પાદિક લાવ્યા તે દેખે છે, પણ આવા કારણ નથી દેખતા. ૪૮ [૩-૬]
સુઈ “ચૈત્યપૂજા તો મોક્ષનો માર્ગ છે. તે સાધુએ કરવી જોઈએ. શીવજસ્વામિ આચાર્યું પણ પૂજા-ભક્તિ કરી છે. માટે તે નિર્દોષ છે.” આમ કહેનાર વજસ્વામી પુષ્પાદિ લાવેલા તે જ જુએ છે પણ અન્ય કારણો જોતા નથી. તીર્થઉન્નતિ અન્યશાસન, મલિનતા ટાણે, પૂર્વ અવચિત પુષ્પમહિમા, તેહ નવિ જાણે દેવ૪૯ [૩-૭]. ३४
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org