Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ન ક0 નહીં. તે વિણ ક0 ગુરુકુલવાસ વિના. ચરણ ક0 ચારિત્ર. એ વિચારો ક0 ચિંતન કરો. એતલે એ ભાવ જે ગુરુકુલવાસ વિના ચારિત્ર ન હોઇ. ઇમ પંચાશક'માં શ્રી હરિભદ્રસૂરિઈ એ નય ક0 ન્યાય કહ્યો છે. ખાસ ક૦ ઉત્તમ. યતઃ
'दंसण-नाण-चरितं गुरुकुलवासंमि संगयं भणियं । अगुरुकुलवासियाणं दुप्पडिलंभं खु एयमवि ॥ १ ॥
તથા જે કારણે સિદ્ધાંતમાં પિંડવિશુદ્ધ જ ચારિત્રની શુદ્ધિ કહેવાય છે તે પિંડવિશુદ્ધિ તો થાય જો ગુરુકુલવાસ હોય. તે માટે ગુરુકુલવાસ વિના ચારિત્ર નહીં. યતઃ- [ધર્મરત્ન પ્ર., ગાથા ૧૨૭ની વૃત્તિ
'पिंड असोहयंतो अचरित्ती इत्थ संसओ नत्थि, વારિત્ત સંતે, વ્ય વિજ્ઞ નિરસ્થિય છે ? ' ૮૧ [૫-૫]
સુ0 આનો ઉત્તર એ છે કે “પ્રથમ અંગ “આચારાંગ સૂત્ર” માં જ ગુરુકુલવાસ કહ્યો છે એ તેઓ જાણતા નથી. ગુરુકુલવાસ વિના ચારિત્ર નથી એમ “પંચાશક'માં હરિભદ્રસૂરિએ પણ કહ્યું છે. નિત્યે ગુરુકુલવાસે વસવું, ઉત્તરાધ્યયને ભાખ્યું રે, તેહને અપમાને વલી તેહમાં, પાપભ્રમણપણે દાખું રે.
શ્રી જિનવ ૮૨ [પ-૬] બાવ નિરંતર ગુરુકુલવાસે વસવું ક0 રહેવું ઈમ શ્રી “ઉત્તરાધ્યયન'ના ૧૧ મા અધ્યયન [ગા.૧૪]મણે કહ્યું છે. યતઃ
'वसे गुरुकुले निच्चं, जोगवं उवहाणवं । પ્રિયંકરે પ્રિયંકા ને મિક્સë 7દ્ધમસ્જિર /’ ઈતિ.
તેહને ક0 ગુરુનું અપમાનઈ ક0 અવજ્ઞા કરતાં, વલી તેહમાં ક0 વલી તે ઉત્તરાધ્યયન' મળે જ ૧૭મું પાપશ્રમણીયાધ્યયન [ગા.૫. મધ્યે જ પાપ-શ્રમણપણું દેખાડ્યું છે. એટલે ગુર્નાદિકની નિંદા કરતો હોય તેહને પાપભ્રમણ કહિછે. યતઃ
'आयरिय उवज्झायाणं, सम्मं न पडितप्पई । अप्पडिपूयए थद्धे, पावसमणे ति वुच्चई ॥ १ ॥
તે માટે ગુરુકુલેં રહેવું. ૮૨ [પ-૬] પં. પવવિજયજીકૃત બાલાવબોધ
પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org