Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ते अन्नमन्नस्स गरहमाणा, अक्खंति उ समणा माहणा य । सतो य अस्थि असतो य नत्थी, गरहामो दिढि न गरहामो किंचि.' ॥२॥ 'ण किंचि रूवेणऽभिधारयामो, सदिडिमग्गं तु करेमि पाउं' । ઇત્યાદિ અધિકાર જોજો. મનરંગે કરીને જોજો. ૬૬ [૪-૯].
સુ0 શુદ્ધ માર્ગના પ્રરૂપણમાં નિંદા કે રાગદ્વેષ નથી. દેશના જ્ઞાન માટે છે. દેશના હર્ષ પામીને કરે. આ માટે “સુયગડાંગ સૂત્ર'માં આદ્રકુમારનું ચરિત્ર જોવું. કોઈ ભાખે નવિ સમઝાવો, શ્રાવકને ગૂઢા ભાવો, જે જૂઠ કહ્યા લકદી, શ્રાવક સૂત્રે ગહિયઢા. ૬૭ [૪-૧૦]
બાવલી કેતલાક કહે છે કે નવિ સમઝાવો. સૂક્ષ્મ સૂક્ષ્મ વાતો શ્રાવકને સું સમઝાવો છો. શ્રાવકને ગૂઢ ભાવ ક0 સૂક્ષ્મ ભાવ ન સમઝાવસ્યો. એતલે સહુને પૂછતા ફરર્યો, સાહમા છિદ્ર જોયે. અતિ ભાવઃ ઇમ કહે છે તે જૂઠા ક0 ખોટું કહે છે જે કારણ માટે શ્રાવકોને તો શ્રી ભગવતીસૂત્ર” [૨/ પ/૧૦૭] મળે “તી. રિયા. પુછયા, ઢિયા વિછિયા,” ઇત્યાદિક ભાવ કહ્યો છે. તિવારે જો શ્રાવકને ગૂઢ અર્થે ન સમઝાવ્યા હોય તો એ પાઠ કિમ કહ્યા છે? ઇતિ ભાવઃ ૬૭ [૪-૧૦]
સુ0 વળી કેટલાક કહે છે કે ‘શ્રાવકને સૂક્ષ્મ વાતો, ગૂઢ ભાવો ન સમજાવવા. એમ કરતાં તેઓ પૂછતા ફરશે ને આપણાં છિદ્ર જોશે.” આમ કહેનારા ખોટું કહે છે. જો શ્રાવકને ગૂઢ અર્થ ન સમજાવ્યા હોય તો પછી ‘શ્રી ભગવતી સૂત્ર માં એમને ‘લદ્ધષ્ઠા, ગયિકા...” કેમ કહ્યા છે? કોઈ કહે નવિ સી જોડી, કૃતમાં નહીં કાંઈ ખોડી, તે મિથ્યા ઉદ્ધત ભાવા, શ્રુત-જલધિ પ્રવેશે નાવા. ૬૮ [૪-૧૧]
બા) વલી કોઇક અસમંજસ ઈંમ બોલે છે, જે ‘નવી સી જોડી ક0 નવા ગ્રંથ અથવા સ્તવન-સજઝાય જોડવાનું સું કામ છે ? શ્રુત ક0 સિદ્ધાંત માંહિ નહીં કાંયે ખોડી ક0 કાંય ખોડિ નથી. એટલે સિદ્ધાંતમાં છે તે કરતાં તુમેં અધિક સું કહેસ્યો ?' તે મિથ્યા ક0 એવું કહે છે તે ખોટું કહે છે. જે માટે સિદ્ધાંતમાંથી ઉદ્ધરીને ગ્રંથ કર્યા છે તે ભાવ છે. તે પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org