Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
પ્રકરણ છે. અન્યથા ઇહાં કેઈક “ઠાણાંગસૂત્ર' કહે છે. પણ “ઠાણાંગ' મધ્યે એ પાઠ જડતો નથી. તે માટે ગુરુવચન સત્ય ઇતિ શેય.૩૬ [૨-૧૨]
સુ0 ગુરુ આનો ઉત્તર આપે છે કે આમ ભગવતીસૂત્રની સાખ આપીને તેઓ પ્રતિસેવીઓને ચારિત્રી ઠરાવે છે. પણ તેઓ ખોટું કહે છે. કેમકે કારણ વિના જે પ્રતિસેવી બને છે અને અપવાદને મુખ્ય કરીને જે પ્રતિસેવા કરે છે એ પ્રતિસેવા ચારિત્રની ઘાતક બને છે. પડિસેવા વચને તે જાણો, અતિચાર બહુલાઈ રે, ભાવબહુલતાઈ તે ટાલે પંચવસ્તુ મુનિ ધ્યાઈ રે.
શ્રી સી. ૩૭ [૨-૧૩] બા, તે “પંચવસ્તુગા. ૩૨૧ થી ૩૨૩ની સાખ લિખીઇ છીછે. યથા
'ते उ पडिसेवणाए अणुलोमा होति विअडणाएअ । पडिसेव विअडणाए, इत्थं चउरो भवे भंगा' ॥ १ ॥
व्याख्या : 'ते तु दोषाः प्रतिसेवनया आसेवनारूपया अनुलोमा भवंतिअनुकूला भवंति । विकटनयालोचनया च प्रतिसेवनायां आलोचनायां च पदद्वये चत्वारो भंगा भवंति । तद्यथा- प्रतिसेवनायां अनुलोमा विकटनया च १, तथा प्रतिसेवनया न विकटनया २, तथा न प्रतिसेवनया विकटनया ३, तथा न प्रतिसेवनया न विकटनयेति ४' गाथार्थ:
ते चेव तत्थ नवरं पायछित्तंति आह समयण्णू । जम्हा सइ सुहजोगो, कम्मक्खयकारणं भणिओ ॥ २ ॥
व्याख्या : 'ते एव नवरं केवलं सामुदानिका अतिचाराश्चिंत्यमानाः संतस्तत्र कायिका दीर्घपथिकायां प्रायश्चित्तमित्येवमाहुः समयज्ञाः सिद्धांतविदः। किमिति? यस्मात् सदा सर्वकालमेव शुभयोगः कुशलव्यापारः कर्मक्षयकारणं भणितस्तीर्थकरगणधरैरिति' गाथार्थः ।
જિ. ગચ્છાચાર પન્ના વૃત્તિમાં તથા ધર્મરત્ન પ્રકરણ વૃત્તિમાં પ્રાયશ્ચિતનાં જે ૧૦ સ્થાન છે. (આલોચન ૧, પ્રતિક્રમણ ર, મિશ્ર ૩, વિવેક ૪, કાઉસ્સગ્ન પ, તપ ૬, છેદ ૭, મૂલ ૮, અનવસ્થિત ૯, પારાંચિત ૧૦) તેમાં જે સાતમું સ્થાન છે, તે અર્થ અહીં લેવાનો છે. -સં. ] પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org