Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ॰ જે નિર્ગુણી સાધુ પોતાને અને ગુણરત્નારક સમા સાધુને સરખા જ ગણે છે તેનું સમ્યકૃત્વ નિઃસાર છે. આમ ધર્મદાસગણિએ ‘ઉપદેશમાલા’માં કહ્યું છે.
કોઈ કહે જે બકુસ કુશીલા, મૂલુત્તર ડિસેવી રે,
ભગવઇ અંગે ભાખ્યા તેથી, અંત વાત નવિ લેવી છે.
શ્રી સી૦ ૩૫ [૨-૧૧]
બાળ એહવું જિવારે ગ્રંથકારે કહ્યું તિવારે સર્વથા ગુણવંત હોય તો આદરવો ઇમ ઠર્યું. તે ઉપર્ય શિષ્ય પ્રશ્ન કરે છે. કોઈ કહે ક૦ કેઈક ઇમ કહે છે કે જે બકુસ કુસીલા ૦ બકુશ ચારિત્રિયા તથા કુશીલચારીયા એ મૂલ-ઉત્તરગુણના પ્રતિસેવી કહ્યા છે. પડિસેવી ક૦ પ્રતિકૂલપણે સેવવું - દોષ લગાડવો. એતલે એ ભાવ જે પાંચ નિગ્રંથ કહ્યા. પુલાક ૧, બકુશ ૨, કુશીલ ૩, નિગ્રંથ ૪, સ્નાતક ૫. એ પાંચમાં બકુશ ચારિત્રિયા ઉત્તરગુણના તે દશવિધ પચ્ચખાણના પ્રતિસેવી હોય તથા કુશીલ ચારિત્રિયા મૂલગુણના તથા ઉત્તરગુણના પ્રતિસેવી હોય. યદ્યપિ મૂકૂત્તર ડિસેવી ઇહાં સામાન્ય કહ્યાં તોહિ પણ અર્થ એ રીતે કરવો જે માટે પંચનિગ્રંથી’ ગ્રંથમાં, પ્રકરણમાં તથા ‘ભગવતીસૂત્ર'માં એ રીતે છે. તે માટે અમ્હે પણ અર્થ એ રીતે લિખ્યો છે. અતઃ પંચનિગ્રંથી’ પ્રકરણે
'मूलुत्तरगुणविसया, पडिसेवा सेवए कुसीलो य ।
उत्तरगुणेसु बउसो, सेसा पडिसेवणा रहिया ॥ १ ॥'
ભગવઇ અંગે ક૦ પાંચમું અંગ ‘ભગવતીસૂત્ર’ને વિષે ભાખ્યા છે.
તથા ચ તત્પાઠઃ
‘વસ્તુ”
'बउसेणं पुच्छा गोयमा ! पडिसेवए होज्जा, णो अपडिसेवए होज्जा, जई पडिसेवए होज्जा, किं मूलगुणपडिसेवए होज्जा ? उत्तर गुण पडिसेवए होज्जा ? ગોચના નો મૂલમુળ પડિસેવ હોખ્ખા, ઉત્તરમુળ પડિક્ષેત્રણ હોન્ના 'ઈત્યાદિ. તથા ‘પડિસેના સીત્તે નદી પુત્તાપ્′ એતલે પુલાકને ‘મૂત્નમુળ પત્તિક્ષેત્રણ હોખ્ખા, ૩ત્તરશુળ પડિસેવળ્યુ હોખ્ખા’-ઈમ કહ્યું છે. માટે કુસીલ પણિ મૂત્યુત્તરના ડિસેવી થયા. ઈતિ ભગ૦ શત૦ ૨૫, ઉદ્દેશો ૬.
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૨૩
www.jainelibrary.org