Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
યતઃ “આવશ્યક ભાષ્ય'जो सुत्तमत्थमुभयं, समहिज्जंतो गुरुक्कमविहीणो । नो भन्नइ सो नाणी अट्ठमयट्ठाणमूढमणो ॥ १ ॥
નિશ્ચિત સમય ક0 નિશ્ચિત વાત સિદ્ધાંતની લહે ક0 જાણે, તે નાણી ક0 જ્ઞાની તે કહીશું. એતલે સિદ્ધાંતની નિશ્ચિત વાત એ છે. ગુરુક્રમાગત, નિશ્ચય વ્યવહાર સહિત, સ્યાદ્વાદશૈલીઇ, જ્ઞાન થયું હોય તે જ્ઞાની કહિઍ એ વાત “સંમતિ'ની ક0 સમ્મતિતર્કશાસ્ત્ર તેહની સહનાણી ક0 નિસાણી છે. યતઃ
जो निच्छयसमयन्त्र, सव्वं ववहारसमयमासज्ज । પારવંતનો નિરો
૧૩ [૧-૧૩] સુ0 ગ્રંથોમાંથી થોડું થોડું શીખીને થયેલા પંડિતને જ્ઞાની ન કહેવાય. ગુરુ૪માગત, નિશ્ચય-વ્યવહાર સહિત, સ્યાદ્વાદ શૈલીએ જેને જ્ઞાન થયું હોય તે જ જ્ઞાની કહેવાય. “સંમતિતર્કશાસ્ત્ર” માં આ વાતની એંધાણી છે. જિમ જિમ બહુત બહુજનસંમત, બહુ શિષ્ય પરિવરિઓ, તિમ તિમ જિનશાસનનો વયરી, જો નવિ નિશ્ચય-દરીઓ રે.
જિd ૧૪ [૧-૧૪] બાળ જિમજિમ બહુશ્રુત ક0 ઘણું ભણ્યો. બહુજનસંમત ક0 ઘણા લોકનઈ માનવા યોગ્ય થયો. બહુ શિષ્ય પરિવરિઓ ક0 ઘણા ચેલા ચાંટી કર્યા. તિમ તિમ જિનશાસન ક0 સિદ્ધાંતનો શત્રુ જાણવો, જો નિશ્ચય જ્ઞાનનો દરીઓ ક0 સમુદ્ર ન હોય તો. નિશ્ચય જ્ઞાનીને તો સર્વ લેખે છે. યક્ત
जह जह बहुस्सुओ सम्मओ य, सीसगणसंपरिवुडो य। अविणिच्छिओ अ समऐ, तह तह सिद्धतपडिणीओ ॥ १ ॥ ઇતિ ઉપદેશમલાયાં [ગા-૩૨૩],પંચવસ્તુકે પિ ચ. ૧૪ [૧-૧૪]
સુ0 જો તે નિશ્ચયજ્ઞાનનો સમુદ્ર ન હોય તો સમજવું કે જેમજેમ ઘણું ભણ્યો, ઘણા લોકને માનવા યોગ્ય થયો, અને ઘણા શિષ્યોથી વીંટળાયો તેમતેમ તે સિદ્ધાંતનો શત્રુ થયો.
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org