Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ભદ્રબાહુ ગુરુ બોલે પ્રતિમા, ગુણવંતી નહી દુષ્ટ, લિંગ માંહી બે વાનાં દીસે, તે તો માનિ અદુષ્ટ રે.
જિન૦ ૨૧ [૧-૨ ૧]
બાળ હવે એહનો ઉત્તર આચાર્ય દિઇ છે : ભદ્રબાહુ ગુરુ બોલે ક૦ કહે છે એતલે ‘આવશ્યક’માં કહ્યું છે જે પ્રતિમા ગુણવંતી. ‘નહીં’ શબ્દ બીજી દિશા પણિ જોડિઇં તિવારેં નહીં દુષ્ટ ક૦ દુષ્ટ પણિ નથી. તથા લિંગમાં બે વાનાં દેખીઇ છે. - ગુણ તથા દોષ - તે તો તું માનિ. હે અદુષ્ટ શિષ્ય ક૦ ગુણવંત શિષ્ય, માનિ. ઇતિ ગાથા અક્ષરાર્થઃ
ભાવાર્થ : તો એ છે કે જિનપ્રતિમામાં ગુણ નથી, તિમ દોષ નથી તિવા૨ે પોતાની અધ્યવસાય શુદ્ધિઇ નમતાં લાભ થાએ. કોઇ કેસ્યું જે ‘પરિણામે લાભ, તિવા૨ે પ્રતિમાનું સ્યું કામ ?' તેહને કહિÛ જે ‘શુદ્ધ પરિણામનું હેતુ પ્રતિમા છે.’ તિવારે તે કહેયેં જે ‘સાર્વષ પણિ શુદ્ધ પરિણામનું હેતુ છે.' તેહને કહિð જે ‘ખરું, પણિ પ્રતિમા નેં સાધુવેષ બરાબર ન થાઇ. જે કારણ માટે પ્રતિમા હજારો ગમેં જોઇઇં પણિ સઘલેં એકાકાર છે. સાવદ્ય ક્રિયા નથી કરતી તિમ નિરવઘ ક્રિયા પણિ નથી કરતી. અને સાધૂલિંગ તો કોઇક સ્થાનકે સાવદ્ય કર્મ કરતું દેખીઇ અને કોઇક સ્થાનકેં શુદ્ધ ચારિત્ર પાલતું દેખીયે તે માટે બરાબર ન થાય. તે માટે જિનપ્રતિમાનેં વિષે જિનગુણોનો આરોપ કરીનેં પ્રણામ કરતાં મહાનિર્જરા થાય, પણિ પાસસ્થાદિકને વંદના કરતાં કોને સંભારીસ ?’ તિવા તે બોલ્યો જે ‘અન્ય સાધુના ગુણનો આરોપ કરીને પ્રણામ કરસ્યું.’ તેહને કહીઇં જે ‘નિર્ગુણીને વિષે ગુણનો આરોપ થાય નહીં. અને નિર્ગુણને વિષે ગુણનો આરોપ કરીઇ તો વિપર્યાસ થાય. વિપર્યાસ તે કર્મબંધ હેતુ છે. તે માટે જિહાં ગુણ તથા દોષ ન હોઇ તિહાં આરોપ થાય, પણિ અન્યથા ન થાય.’ યદુક્ત ‘વંદના આવશ્યક’ [ગા૧૧૪૬ થી ૧૧૫૦]
संता तित्थयरगुणा, तित्थयरे तेसिमं तु अज्झप्पं ।
नय सावज्जा किरिया, इयरेसु धुवा समणुमन्ना ॥ १ ॥
(चो०-) जह सावज्झा किरिया नत्थि य पडिमासु एवमियराऽवि । तय भावे नत्थि फलं अह होइ अहेउयं होइ ॥ २ ॥
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
For Private & Personal Use Only
૧૩
www.jainelibrary.org