Book Title: Yashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
સુ0 જેમ કોઈ નાટકિયાએ સાધુવેશ લીધો હોય તો આ ખોટો વેશ છે એ જાણીને એને નમતાં દોષ લાગે ને હાંસીપાત્ર પણ થવાય, એમ કોઈ પ્રવચન-ઉપઘાતક, પાસસ્થા કે કેવળ વેશધારી સાધુને નમતાં કેવળ દોષ જ પોષાય. શિષ્ય કહે જિમ જિનપ્રતિમાને જિનવર થાપી નમીઈ સાધુવેસ થાપી અતિ સુંદર, તિમ અસાધુને નમીઈ રે.
જિd ૨૦ [૧-૨૦] બાળ આચાર્ય લિંગ અપ્રમાણ કહ્યું તિવારે શિષ્ય બોલ્યો “જિમ જિનેશ્વરની પ્રતિમામાં ગુણ જ્ઞાનાદિક નથી અને તીર્થંકરની બુદ્ધ નમસ્કાર કરીઈ છીછે. મહાલાભ પણ થાઇ, મહા નિર્જરા થાય, યથા “આવશ્યક [આવ. નિ. ગા.૧૧૪૪-૪૫] શિષ્યવચને
तित्थयरगुणा पडिमासु नत्थि, निस्संसयं वियाणंतो । तित्थयरेत्ति नमंतो, सो पावइ निज्जरं विउलं. ॥ १ ॥ इति ॥
તિમ સાધુનો વેસ થાપીને અતિસુંદર એવો સાધુવેસ થાપી અસાધૂને પણિ નમીઇ એતલેં એ ભાવ. વિગર ગુણે જિમ જિનપ્રતિમા નમતાં નિર્જરા થાય તિમ પાસત્કાદિકમાં સાધુગુણ નથી, પણ સાધુવેષને નમતાં લાભ થાઇં. પોતાનો મન શુદ્ધ છે તે માટે. લાભ-ખોટિ તો પોતાના અધ્યવસાઈ છે એ અભિપ્રાય:. ઉક્ત ચ
लिंगं जिणपत्रतं एवं नमंतस्स निज्जरा विउला । जइ वि गुणविप्पहीणं, वंदइ अझप्पसोहीए ॥ २ ॥ ઇતિ શિષ્યવચન. ૨૦ [૧-૨૦].
સુરુ શિષ્ય ગુરુને પૂછે છે “જેમ જિનપ્રતિમામાં જ્ઞાનાદિ ગુણ નથી છતાં એનામાં તીર્થકરનું આરોપણ કરીને એને નમીએ છીએ તો કર્મનિર્જરા થાય છે. એ જ રીતે સાધુવેશ ધારણ કરેલા અસાધુને કેમ ન નમાય ? જેમ જિનપ્રતિમાને નમતાં નિર્જરા થાય છે તો સાધુગુણ વિનાના સાધુવેશધારીને નમતાં પણ લાભ જ થાયને ? લાભ કે નુકસાન એ તો પોતાના અધ્યવસાયથી નક્કી થાય છે.”
૧ ૨
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org