________________
પરિચોદ
પંચ પરમેષ્ઠિ સ્મરણ માહ-અધિકાર ... લક્ષ નવકાર મંત્ર જપનારને ફળ
जपन्ति ये नमस्कारलक्षपूर्ण त्रिशुद्धितः ।
जिनसङ्घ-पूजितैस्तैस्तीर्थकृत कमें बध्यते ॥११॥ જેઓ મન, વચન અને કયાની શુદ્ધિથી પૂરેપૂરા એક લાખ નવકાર જપે છે. તેઓ ચતુર્વિધ સંઘથી પૂજિત થઈ તીર્થકર નામકર્મ ઉપારિત કરે છે. ૧૧
- વિપત્તિમાં જમકોર સ્મરણ. प्रदीप्ते भुवने यद्वत् , शेष मुक्त्वा गृही सुधीः ।
गृह्णात्येकं महारत्नमापनिस्तारणक्षमम् ॥ १२॥ જેમ સદ્ બુદ્ધિમાન પુરૂષ જ્યારે પિતાનું ઘર સળગી ઉઠે છે, ત્યારે આપત્તિમાંથી તારવાને સમર્થ એવું એક મહા રત્ન લઈ લે છે.
(તેવી રીતે ભવ્ય પ્રાણી અનેક દુઃખથી સળગી ઉઠેલા આ સંસારમાંથી તારવાને સમર્થ એવું નવકાર મંત્રરૂપ રત્ન લઈ લે છે.) ૧૨
નવકાર મંત્રનો ઉપયોગ, ગજસ્ટિાફોત્પાત, ઘોડાવ મામદ | "
अमोघमस्त्रमादत्ते, सारं दम्भोलिदण्डवत् ॥ १५ ॥ જેમ કઈ મહાન યોદ્ધા, અકરમાતું રણભૂમિમાં ઉત્પાત થઈ આવે ત્યારે વજના દંડના જેવા સાર રૂપ અમેઘ અસ્ત્રને ગ્રહણ કરે છે. તેવી રીતે ભવ્ય જીવે આ સંસારમાં ઉત્પાત થઈ અાવે ક્યારે નવકાર મંત્રના સમરણ રૂ૫ અમોઘ અસ્ત્રને ગ્રહણ કરવું- ૧૩ર કેમકે
एवं नाशक्षणे सर्वश्रुतस्कन्धस्य चिन्तने ।
प्रायेण न क्षमो जीवस्तमात्तद्तमानसः ॥ १४॥ એવી રીતે નાશને વખતે માણસનું હદય પ્રાયે કરીને તે નાશના વિચારમાં જ હોવાથી તે સર્વ આગમના સ્કલનું ચિંતવન કરવાને સમર્થ થઈ શકતું નથી, તેથી તેણે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવું ચોગ્ય છે. ૧૪
- અન્તકાળનું આશ્વાસન सर्वथाप्यक्षमो दैवाचद्वान्ते धर्मवान्धवात् । शृण्वन् मन्त्रम, चित्ते, धर्मात्मा भावयेदिति ॥ १५ ॥