________________
७०
વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ.
नियमितमनोवृत्तिर्भक्तिर्जिनेषु दयालुता, भवति कृतिनः संसाराब्धेस्तटे निकटे सति ॥ ६६ ॥
પુણ્યવાન્ મનુષ્યને જ્યારે સ'સારરૂપ સમુદ્રનું તીર નજીક આવે છે, ત્યારે તેનામાં વિષયેાની વિરતિ થાય છે, સ’ગતા ત્યાગ થાય છે, કષાયેાના નિગ્રહ થાય છે, શમ, યમ તથા ક્રમાદિ ઉત્પન્ન થાય છે, તત્ત્વાના અભ્યાસ સુઝે છે, તપસ્યા કરવામાં તથા ચારિત્ર પાળવામાં ઉદ્યમ થાય છે, મનની વૃત્તિના નિરોધ થાય છે, શ્રી જિન ભગવતનો ભકિત થાય અને દયાળુપણું પ્રાપ્ત થાય છે. ૬૬
સ‘સારીએના કરતાં મુનિએનુ જીવન ઉચ્ચ અને આનદમય છે.
શાર્દૂલવિીનિત. ( ૧૦ થી ૭૫ )
धन्यानां गिरिकन्दरेषु वसतां ज्योतिः परं ध्यायतामानन्दाश्रुकणान्पिन्ति शकुना निःशङ्कमङ्केशयाः । अस्माकं तु मनोरथो पर चितप्रासादवापीतटक्रीडाकानन के लिकौतुकजुषामायुः परं क्षीयते ॥ ६७ ॥
દ્વતીય.
જે મહાત્માએ પર્વતની ગુફાએમાં રહી પરમ જયાતિ પરમાત્માનું' ધ્યાન કરી બેઠેલા છે, તે મહાત્માએ ના ઉત્સગમાં ( ખેાળામાં ) આવી પક્ષીએ તેમના આનંદના અશ્રુના બિંદુએનુ નિઃશકય થઈ પાન કરે છે, તે મહાત્માઓને ધન્ય છે, પર’તુ જે અમે સંસારી મનેારથ વડે રચેલા મેહેલેા, વાપીકાઓના તટ, અને ક્રીડાવનમાં ક્રીડા કરવાના કૌતુકને સેવનારા છીએ, તેવુ' અમારૂં આયુષ્ય નકામુ ક્ષય પામે છે–વૃથા જાય છે. ૬૭
અદ્યાપિ સત્પુરૂષ અનેક સ્વરૂપે વિચરે છે. भर्तारः कुलपर्वता इव जुवो मोहं विहाय स्वयं, रत्नानां निधयः पयोधय इव व्यावृत्तवितस्पृहाः । RELI: कैरपि नो नभोविभुतया विश्वस्य विश्रान्तये, सत्यद्यापि चिरंतनान्तिकचराः सन्तः कियन्तोऽप्यमी ॥ ६८ ॥
કેટલાક કુળ પતાની માફક મેહના ત્યાગ કરીને સ્વય. પાષકા છે એટલે સ્થય થી સનાહિત ચિન્તકેા છે કેટલાએક અનેક સદ્રનેાના ભંડાર ઢાવા છતાં સમુદ્રાની પડે તૃષ્ણા રહિત છે કેટલા જગતના શ્રેયાર્થે આકાશ મ`ડળ પર્યન્ત