________________
પરિચ્છેદ
સુસાધુ-અધિકાર
સ્વાધ્યાયરૂપી ઉત્તમ સંગીતનું સેવન કરનારા, સંતેષરૂપી પુષ્પોથી પૂજાલા, સમ્યગૂજ્ઞાન વિલાસરૂપ મંડપમાં રહી સપ્લાનરૂપી પલંગ ઉપર સુતેલા, તવાર્થના પ્રતિબંધરૂપી દીવાઓના પ્રકાશમાં રહેલા અને શાંતિરૂપી સુંદરીને સંગ કરનારા એવા જે મહાત્માઓ પોતાના મનને મોક્ષના સુખનું અભિલાષી કરી રાત્રિને નિર્ગમન કરે છે, તે મહાત્માઓને ધન્ય છે. ૭૪ મિત્ર અને શત્રુમાં સમાન હૃદયવાળા તે થોડાજ
પુરૂષો નીકળી આવે છે. दृश्यन्ते बहवः कलासु कुशलास्ते च स्फुरत्कीर्तये, सर्वस्वं वितरन्ति ये तृणमिव क्षुद्रैरपि प्रार्थिताः। धीरास्तेऽपि च ये त्यजन्ति झटिति प्राणान् कृते स्वामिनो,
द्वित्रास्ते तु नरा मनः समरसं येषां सुहृवैरिणोः ।। ७५॥ જેઓ કળાઓમાં કુશળ અને કીર્તિને માટે ક્ષુદ્ર જાની પ્રાર્થનાથી પાણતૃની જેમ સર્વસ્વને અર્પણ કરનારા તે ઘણા પુરૂષે દેખાય છે, તેમજ જેઓ પિતાના સ્વામીને અર્થે તત્કાળ પ્રાણ ત્યાગ કરે છે, તેવા પણ ધીર પુરૂષે જ થાઈ આવે છે, પણ જેમનું હૃદય મિત્ર અને શત્રુમાં સમાન રસવાળું છે, એવા પુરૂષો તે બે ત્રણ જ માલમ પડે છે. અર્થાત્ ઘણા જ છેડા છે. ૭૫
- વંદનીય સાઘુઓના ગુણે.
છે ગ્રુધરે. (૬-૭૭) संविग्नाः सोपदेशाः श्रुतनिकषविदः क्षेत्रकालाद्यपेक्षानुष्ठानाश्शुद्धमार्गप्रकटनपटवः प्रास्तमिथ्यावादाः। वन्याः सत्साधवोऽस्मिनियमशमदमौचित्यगाम्भीर्यधैर्य
स्थैयौदार्यार्यचर्या विनयनयदयादाक्ष्यदाक्षिण्यपुण्याः ॥७६ ॥ જેઓ સંવેગ (વૈરાગ્યને) ધરનારા છે, જેઓ સદ્દઉપદેશનાદેનારા છે વળી જેઓ આગમની કટીને જાણનારા છે. જેઓ દ્રવ્ય ક્ષેત્ર તથા કાળ વગેરેનો અપેક્ષાઓ આચરણ કરનારા છે, જેઓ શુદ્ધ માર્ગને પ્રગટ કરવામાં ચતુર છે, જેઓ મિથ્યાત્વના વાદને દૂર કરનારા છે અને જેઓ નિયમ, શમ, દમ, યોગ્યતા, ગાંભીર્ય, વૈય, સ્થિરતા, ઉદારતા, ઉત્તમચર્યા, વિનય, નય, દયા, ડહાપણ અને દાક્ષિણ્યતાથી પવિત્ર છે, તેવા સત સાધુઓ જ આ જગતમાં વંદન કરવા ચગ્ય છે. ૭૬