________________
કુદ
પરિચ્છેદ
દુર્જન-અધિકાર. • તમારે અવશ્ય ઉચે સ્વરેથી ન બોલવું. અને જે બેલવું પડેતે પ્રથમ તે હાથ રૂપી કમલથી મુખના છિદ્રને ઢાંકીને બોલવું. કે જેથી મુખના પવનના અંશ રૂપ થુંકના છાંટાથી હું અહિં સ્પેશિત ન થાઉ. એડલે મને તમારા થુંકના છાંટા ન ઉડે. ૧૬
દંભની જગતમાં મુસાફરી. अथ मर्त्यलोकमेत्य भ्रान्त्वा दम्भो वनानि नगराणि ।
विनिवेश्य गौडविषये निजजयकेतुं जगाम दिशः ॥१७॥ હવે (સ્વર્ગથી) દંભ મનુષ્ય લેકમાં આવીને વને તથા નગરોમાં ભ્રમણ કરીને ગેડ દેશમાં પિતાના વિજયની વજાને ચડાવીને પછી અન્ય દિશાને વિજ્ય કરવા ચાલ્યો. ૧૭
દંભનો નિવાસ, तदनु च गणकचिकित्सकसेवकवणिनां सहेमकाराणाम् ।
नटभटगायकवाचकचकिचराणां च हृदयानि ॥ १७ ।। ત્યારપછી દભ જોશી, વિદ્ય, નોકર, વાણુઆ, સોની, નટ, (નાચકરનારા, લડવૈયા, ગયા, કથાવાંચનારા, અને ચક્રવતિ રાજાઓના ગુપ્ત અનુચરોના હૃદયમાં પ્રવેશ કર્યો. ૧૮
દંભને પક્ષીઓમાં પ્રવેશ. मत्स्यार्थी चरति तपः सुचिरं निःस्पंद एकपादेन ।
तीर्थेषु वकतपस्वी तेन विहंगानगतो दम्भः ॥ १९॥ માછલાના અર્થવાળે તો પણ ઘણુ વખત સુધી એક પગે સ્થિર રહ્યો ને તપસ્વી એ બગલે તીર્થોમાં તપ કરી રહ્યા છે, તેથી (તે બગલા માત) દંભ. પિક્ષિઓમાં પેઠા. ૧૯
વૃક્ષમાં રહેલે દંભ. विपुल जटावल्कलिनः शीतातपवातकर्शिताः सततम् ।
वृक्षा जलार्थिनो यद्दम्भस्य विजृम्भितं तदपि ॥२०॥ મેટી જટા અને વલ્કલ (છાલ) ને ધારણ કરવાવાળાં તેમ હમેશાં તાઢ તથા તડકાથી દુબળ થયેલાં (એટલે ઉપરથી તપસ્વીના સમાન વેશ તથા તપ કરવાવાળાં) વૃક્ષે જળની ઈચ્છા રાખીને ઉભાં છે તે પણ દંભનું પ્રકટ સ્વ રૂપ છે. ૨૦
& ગે દેશમાં દંભી પુરૂષ વધારે છે એમ કવિને અભિપ્રાય છે.
----------
~
રજા વધારે છે એમ કવિનો અભિપ્રાય છે