________________
આનંદ પ્રીટિંગ પ્રેસ.
એકજ એવું પ્રેસ છે કે જે દશ વર્ષમાં પિતાના કાર્યથી છપાવનારને એક સરખે સંતોષ આપેલ છે. આ પ્રેસ તદન સુધરેલી ઢબની નવી મશીનરીથી મોટા વિસ્તારમાં ઉભું કરવામાં આવેલ છે. અને જથ્થાબંધ માણસેથી કામ ચાલી રહ્યું છે, જેથી સંખ્યાબંધ ગ્રંથ તથા પિથીઓ છપાય છે. વળી તેમાં
અંગ્રેજી-ગુજરાતી-હલી
ત્રણે પ્રકારની લીપીનાં—અને વળી. બુક વર્ક-બ વર્કફ-કંકોત્રી-હુડી-ચેક વગેરે દરેક પળતનાં એક રંગમાં અને ઘણું રંગમાં છપાય છે.
ટાનું કામ પણ થાય છે. છાપવાને માટે જોતા રફ ગ્લેઝ ૩૨ રતલથી છેક ૮૦ રતલ સુધીના ડેમીરોયલ-જુ પર રેકેલ-કાઉન- કુલે –ડબલપુલેસરંગીન વિવિધ ફેશનન-કાર્ડ બર્ડ -આટ પેપ૨-કલરીંગ બર્ડ વગેરે દરેક જાતનાં કાગળો પ્રેસમાં જ મળે છે.
બાઈડીંગ વર્ગ, પાકું-કાચું ઇઝીંગ-ગીટીંગ અને પેટ ફેશનનું દરેક થાય છે. અને તે માટેના રટે બેર્ડકપડાં–સોનેરી, રૂપેરી, અને રંગ બે રંગી સીંગલ ડબલ, પ્લાન, અને મારબલ, બેડી પેપર એ સર્વ પ્રેસમાંજ રાખેલ છે. લખે–
શેઠ દેવચંદ અને ગુલાબચંદની કું, માલેક અને મેનેજર આનંદ પ્રેસ–ભાવનગર
જૈન જનરલ બુકડેપો. જૈન ભાઈઓને પિતાના ખાનગી વાંચન માટે તેમજ જેન લાયબ્રેરીઓ માટે તેમજ લાહ–અભાવના કરવા માટે જુદે જુદે સ્થળેથી પુસ્તક મંગાવવાં પડતાં હવાથી ખર્ચ વધવા સાથે વખત જવા છતાં પુરતી સગવડ થતી નથી. તેથી અમે અત્રે જૈન જનરલ બુકડે ખેલી છે તેમાં કેઈપણ સંસ્થા-મંડળ–સભા કે વ્યક્તિ તરફથી છપાવેલ જૈન ધર્મને લગતું કેઈપણ પુસ્તક મળી શકશે.
અમારી ડેપમાં પર્યુષણની દરેક જાતની કંકોત્રીઓ તથા દીવાળીના દરેક જાતના ફેશનેબલ મુબારક પત્રો પણ મળે છે.
જેન તિર્થો-મુનિવર્યો–જૈન ગ્રહ વગેરે દરેક પ્રકારના ફેટા-નકશા અને ચિત્રે પણ રાખવામાં આવે છે.
( પત્ર વ્યવહાર, મેનેજર જેન જનરલ બુકડેપો ઠે. આનંદપ્રેસ-ભવનગર,