Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 556
________________ ૫૦ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. નથી. તેને એરડાએ વાળવા, સાફ કરવા, ટેબલ લુછત્રા, એઠકા સાફ કરવી વગેરે કરવુ પડતું નથી. તે આવતાંજ સર્વ કામ વ્યવસ્થિત રીતે શરૂ થાય છે. જેમ સૂર્યના ઉગવાથોજ સ` ષ્ટિ જાગૃત થાય છે. નદી, વનસ્પતિ, મનુષ્ય સર્વને માલ્હાદ થાય છે, તેવીજ રીતે જયારે હમે સત્ય સ્વરૂપમાં હમારૂ' થાણુ બેસાડશે. ત્યારે હંમે નિષ્પક્ષપાતી વિષ્ટિ ન્યાયાધીશ તરીકે હમારા આત્માનો જગ્યાએ અધિષ્ઠિત થશેા. જ્યારે હમારા દિવ્ય આત્મા સવ શકિતથી પ્રકાશવા લાગશે, ત્યારે સ` પરિ સ્થિતિ પેાતાની મેળેજ પેાતાનુ' કાય કરવા લાગશે અને હુ મારી સમીપતાના સુ· ખકારક પ્રકાશથી સત્ર વસ્તુએ આનદિત અને સુવ્યવસ્થિત થશે. ५४ દરેક મનુષ્ય બાળકની એટલી ખધી ખુશામત શા માટે કરે છે ? એ ન્હા ના સરખા બાળ રાજા માટા મેટાએને ખભે ચડી બેસે છે, અને તેમની મુંછે ખેંચે છે એ શાથી ? એનુ કારણ એજ કે બાળક પરિસ્થિતિથી અલિપ્ત અને અજાણ્યુતાં જ બ્રહ્મમય સ્થિતિમાં હાય છે. ગામમાં રાજા આવતા હોય તે કેટલી સફાઇ રાખવી પડે છે? ત્યારે પ્રભુને હૃદયમાં લાવવા માટે કેટલુ' બધુ પવિત્ર થવુ' જેઈએ ? એ વિચાર તા કરે. * કલકત્તાને ગવર્નર જનરલ આવવાના હતે, તેથી મુંબઇ શહેરમાં સુધારાની મેાટી ધામધુમ ચાલી રહી હતી. રરતાએ સાક્ થતા હતા; મકાના ઉપર ́ર્શ્ અને વારનીસ લાગી રહ્યાં હતાં; રસ્તા ઉપર લેાકેા વાવટા અને તેણે। માંધતા હતા, કાઇ કાગળનાં ફુલા ગેાઠવતા હતા, કેઇ પાતાની દુકાન પાસે જરીના તકતાએ લટકાવતા હતા; કાઇ ધજા પતાકા ફરકાવતા; કાઇ સાનેરી રૂપેરી મેાટા અક્ષરે ભલે પધારો નામદાર વાઇસરોય સાહેખ ” એમ લખતા હતા; કોઈ સુશેાભિત કાગળાની ભભકાદાર કમાનેા બનાવતા હતા; કોઇ ફુલપાનનાં રેશનકદાર આરકાં ગેાઠવતા હતાં, અને કેટલાક ઝવેરીઆએ પેાતાનાં ઘર પાસે મેાતીઓની શેરા લેટ કાવી દીધી હતી. મ’દર ઉપર લેાકેાનાં ટોળે ટોળાં મળતાં હતા, અને રસ્તાની બેઉ આજીએ ભારે દબદબાથી લશ્કર ગેઠવાઇ ગયું હતું; તથા વાઈસરાય સાહેબના માનમાં તાપેાના અહાર થઈ રહ્યા હતા. * મુ`બઇમાં જયારે આવી ધામધુમ ચાલી રહી હતી, ત્યારે કાઠિયાવાડથી એક ભક્ત મુંબઇમાં આવેલા હતા, તે ભક્ત કોઇની ભલામણથી મુબઇના એક સુધરેલા શેઠીઆને ત્યાં ઉતરેલા હતા; જે શેઠિયા અધા વટલેલ જેવા હતા, તેથી તેને ભક્તની રીતભાત પસદ પડતી નહેાતી, એટલે વાતમાં વાતમાં તે ભક્તની ચેષ્ટા કર્યો કરતા હતા. ભક્ત દિસમાં બે ત્રણ વખત નહાય, બહુ માલા-કડી રાખે, બહુ તિ * સ્વર્ગનું વિમાન.

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628