Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 562
________________ પાક વ્યાખ્યાન સાહિત્યસ’ગ્રહ. રણુ તપાસવું કે આાપણને મેક્ષ પામવાના અભિલાષ, ધમ કરવાના અભિલાષ અને તત્વ જાણવાને અભિલાષ નિર્વ્યાજ પરિણામિક ભાનથી ઉત્પન્ન થયેા છે કે ઉપર ચાટીએ છળ પરિણામવાલા અભિલાષ છે ? એમ સત્યપણે આત્મ સાક્ષિએ પેાતાના હૃદયમાં વારંવાર તપાસતાં ત્રણે અભિલાષ પરમાર્થરૂપે છે એમ ભાસે તે જાણુવુ` કે આપણે ચરમ પુગળ પરાવર્તનમાં વીએ છીએ. ૧૩ પ્રશ્ન—ન્હે મહારાજ ! આપે પ્રથમ કહ્યું કે તથાભવ્યતા કાઇકની સ્વભાવે પાર્ક ને ઘણાની તે ઉપાયસેવનથી પાકે છે ' તે તેને પકાવવાંના ઉપાય શું છે? ઉત્તર—તેને પકાવવાના ઉપાય આ પ્રમાણે છે—પ્રથમ તે પેતાના હૃદય માં એવે નિરધાર કરવા કે —મારા આત્મા નિરાધાર છે, અશરણુ છે, અનાથ છે, કેમકે આ જન્મમાં પણ રાગાદિક કે રાગાદિકની આપદામાંથી ધન, સ્ત્રી, પુત્ર, જ નની જનકાદિ કાઈ મારૂ' રક્ષણ કરી શકે તેમ નથી, તેમ છતાં પણ તે આપદા આપ્યા કરે છે. જ્યારે આ જન્મમાં તે શરણભૂત થઈ શકતા નથી તેા પછી પરભવની આપઢામાં તે તે શરભૂત કેમજ થઇ શકે? માટે વીતરઞ અર્હુિતનુ, સિદ્ધ નિરંજનનુ, શુદ્ધ નિરાર ભી તત્વજ્ઞાની મુનિએનુ તથા સજ્ઞભાષિત ગ્રંથા સ્થિત વસ્તુ સ્વરૂપ જ્ઞાપક આગમ ધમનું ધ્યાન સ્મરણુરૂપે મારે શરણુ હે. આ ચાર શરણુની અહેાનિશ રટના કરવ થી તથાસભ્યતા પાકે (૧) તથા આ ભવમાં કરેલા અને પૂર્વ જન્મમાં અજ્ઞાન પણે કરેલા પાત.ના દુષ્કૃત—પાપાને સત્ય ન વે સા નિંદવાથી તથાભવ્યતા પાર્ક (૨) તથ! યથાશકિત વૈરાગ્યભાવથી મેાક્ષની અભિલાષા સહિત તપ ચમ દાનાદિ સુકૃત કરવાથી, દેવગુરૂની પૂજા ભકિત કરવાથી, સદ્ધ શ્રવણ કરવાથી ને ન્યાયમા ના સેવનથી તેમજ સ્ત્રપરનો કરેલી સુકૃત કરણીના અનુમેદનથી તથાભવ્યતા પાર્ક. (૩) પ્રશ્ન—આ પ્રમાણેના ઉપાયે સેવવાથી તથાભવ્યતા પાર્ક પશુ ત્યારપછી શું થાય ? ઉત્તર—એ ઉપાયાના સેવનથી મિથ્યાત્વ પરિણામ દુ`ળ થાય, ભવ્યતા શકિત પ્રખળ થાય, મિથ્યાત્વાદિકના પરાભવ આત્માને એછે. થાય, તત્વ જીજ્ઞાસા પુષ્ટ થાય, એટલે જીવ માર્ગાનુસારી થાય તેના કરેલા સુકૃત સનુષ્ટાનની પ્રાપ્તિના હેતુ થાય, તેની કરેલી દેવ ગુરૂની ભકિત યાગ્યતાની પારમાર્થિક સેવા થાય, તે વીત રાગ નિરજનને ભકત થાય. તેને પ્રાયે ચરમ પુગળ પરાવર્તનના સાધક પ્રથમના અર્ધભાગ સુધીજ અનાદિ મિથ્યાત્વના ઉદ્દય રહે, એવા માનુસારીને તત્વ સમજ વાનો અતિ ઇચ્છાવાળાને મિથ્યાત્વાદિકના ઘણે ભાગે પ્રલય થાય, પછી તવવાર્તા સાંભળતાં અથવા ચિતવતાં તેને અપૂર્વકરણની પ્રાપ્તિ થાય છે. પૂર્વ અનાદિ કાળમાં કોઈ કાળે આ આત્માને તત્વજીજ્ઞાસાર્જન્ય પરમાનઢમય શુભ્ર પરિમાણુ

Loading...

Page Navigation
1 ... 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628