________________
૩૮૮ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
પંચમ कस्मात्कष्टमिदं त्वया व्यवसितं मदेहनांसाशिनः,
प्रत्युत्पन्न→मांसभक्षणधियस्ते नन्तु सर्वान्नरान् ॥ ६॥ હે કલ્યાણ કારક ! તું કોણ છે ! હું બળ પુરૂષને અધિપતિ છું. શા માટે (આપ) ભયંકર વનમાં રહે છે? સિંહ વિગેરે હિંસક પશુઓ મારૂ ભક્ષણ કરે એવી ઇચ્છાથી રહું છું. આવું દુઃખ શા કારણથી સહેવું પડે છે? મારા દેહમાં રહેલા માંસ ખાવાથી મનુષ્યના માંસની (સિહ વિગેરે હિંસક પ્રાણીઓને ) ટેવ પડે ને (તે ટેવને લઈને કે સર્વ મનુષ્યોને હણી નાખે (તે ઠીક એવા મને રથથી આ દુઃખ સહન કરૂં છું.) અન્યને દુઃખ થવા દુઃખ ઇચછતા દુર્જન
ધરા. दास्यत्यषैव किन्तु द्विगुणमणिसमग्रं परेभ्योऽभ्युदीर्य, प्रत्ता जग्राह कश्चिन्नुतजलनिधिना शङ्खिनो याचयित्वा । चिन्ताक्रान्तः स्ववित्तद्विगुणमितरगं वीक्ष्य भिन्नकचक्षु
भूत्वा चक्रेऽक्षियुग्मोज्ज्ञितमितरजनं दुर्जनोऽन्यापदर्थः ॥ ७ ॥ કેઈ એક ગામમાં સેમ (ધનલભી) મનુષ્ય રહેતું હતું, જે કે તે નિધન ન હતે પણ બીજાની સમૃદ્ધિ જોઈ બન્યા કરે. અને વિચારવા લાગ્યો કે આ ગા“મમાં સર્વ મનુષ્ય કરતાં મારે વધારે ધન પ્રાપ્તિ કેમ થાય ? છેવટે એ વિચાર ઉપર આવ્યો કે સમુદ્ર રત્નની ખાણ છે. તે તે માટે મને રથ પૂર્ણ કરશે, એમ ધારી સમુદ્ર ઉપર તપશ્ચર્યા કરી, ત્રણ દિવસ માં સમુદ્ર મૃર્તિમાન્ થઈ પ્રસન્ન થયેને બોલ્યા કે આપને શું જોઈએ છીએ ? જવાબમાં બડુ ધનની માગણી કરી. સમુદ્ર એક શંખિની આપી, ને કહ્યું કે હે ભાઈ બા શબિની પાસે તું માગશે તે તને એક નેજ આપશે એમ નહીં પણ તારા આખા ગામમાં સર્વને તારાથી બેવડું ધન આ પશે. એ સાંભળી પેલે લોભી તે હર્ષ સ થે કિ કરવા લાગ્ય, શંખીનીની પૂજા કરીને લાખ રૂપીઆ માગ્યા, એટેલે શંખની એ લોભી ને લાખ અને બીજા મનુ બેને બે લાખ રૂપી બા આપ્યા, એ જોઈ તે બિયારે દુખી થઈ ગયે, કારણ બીજા કરતાં પિતાને વધારે ધન ઉત્પન્ન થાય એ ઉપાય રહ્યો નહીં, પછી . પિતે એ વિચાર કર્યો કે આખા ગામના મનુને જે આંધળા થઈ જાય તે સર્વની સમૃદ્ધિ ચોરી લઉં, એ વિચાર કરી શખિની સન્મુખ હાથ જોડી વિનતિ કરવા લાગે કે હે માતાજી! મારી એક આંખ ફેડી નાંખો તે સાંભળો સ્વભાવાનુસાર શખિનીએ તેમની એક આંખ ફાડી નાખી અને બીજા મનુષ્યની બને આંખે ફેડી નાખી અર્થાત્ દુષ્ટ પુરૂષ બીજાના દુઃખે સુખી હોય છે.