________________
મુસાધુ ( નિર્મય ) ધિાર
•
જે નિઃસ્પૃહ છે, તે સદા નિર્ભીય રહી શકે છે, તેથી આ અધિકારની આવશ્યકતા અહીં ઉપસ્થિત થાય છે.
આ સ'સારના ભયંકર વાસમાંથી મુકત થયેલા મુનિ સર્વ પ્રકારે નિય અને છે. આ લેાક તથા પરલેાકના ભયના ત્યાગ થવાથી મુનિના હૃદયમાં અનુપમ આનંદ પ્રાપ્ત થાય છે અને નિજ સ્વરૂપને પ્રગટાવનાર જ્ઞાનાનંદનું સુખ પ્રાપ્ત કરવાને તે શક્તિમાન થાય છે. તેવી નિર્ભયતા બતાવવા માટે જ આ અધિકારના ઉદ્દેશ છે.
પરાપેક્ષાથી રહિત એવા મુનિને નિભ યતા પ્રાપ્ત થાય છે. यस्य नास्ति परापेक्षा स्वभावाद्वैतगामिनः ।
तस्य किं न भयभ्रान्तिक्लान्तिसंतानतानवम् ॥ १ ॥
શબ્દાર્થ – અભેદ સ્વભાવને વિષે પ્રવશીલ જેને પરની અપેક્ષા નથી તેને ભય, ભ્રાંતિ અને લાંતિના પ્રવાહની તનુતા-ક્ષીણુતા શું થતી નથી ?
વિવેચન- સ્વકીય નિજ ભાવથી અભેદ ગમનશીલ છે એવા વક્ષ્યમાણુ ગુણે કરીને ચુક્ત, જેને પર એટલે આત્માથી ભિન્ન પદાર્થોથી દેહ, વિષયાદ્ધિથી સુખાદિની આકાંક્ષા નથી, એવાને ભય એટલે ઇહુલેાકાદિ સાત પ્રકારના ત્રાસ, ભ્રાંતિ એટલે વિષયાદિમાં સુખ પ્રાપ્તિ આદિ શ્રમ, અને લાંતિ એટલે સાંસારિક પ્રવનમાં પીડા થાય તે, તે ત્રણની પર પા–પ્રવાહ તેની તનુતા-સ્વપ્તા શું નથી થતી? અર્થાત્ થાય છે, ભય’કર રૂપ અવના સુખથી નિભય જ્ઞાનનું સુખ વિશેષ છે. भवसौख्येन किं भूरिभयज्वलनभस्मना ।
सदा भयोज्झितं ज्ञानं सुखमेव विशिष्यते ॥ २ ॥
શબ્દા અત્યંત ભયરૂપી અગ્નિની ભસ્મરૂપ સ’સાર સુખથી શું ? સદા પૂર્વક્તિ ભય જેણે તયે છે એવું સર્વથી અધિક સુખ જ્ઞાન જ છે.