________________
વ્યાખ્યાન સાહિત્ય સૌંગ્રહ.
દ્વિતીય
તમારે સદા એ સ્મરણમાં રાખવાનુ છે કે દરેક પ્રજાએ પેાતાને અચાવ પેાતાની મેળે કરવા જોઇએ; તેવીજ રીતે દરેક મનુષ્યના સંબંધમાં સમજવુ'; ખીજા ઉપર આધાર રાખવાની કદી વૃત્તિ રાખશેા નહિ, અહીં ફક્ત પરિશ્રમ શીલ કાર્ય કરીનેજ હું તમારા કાર્યને માટે ઘેાડા પૈસા વારવાર મેાકલાવવા શક્તિમાનૢ થઇશ; પશુ તે શિવાય બીજું' કઇ ં નહિ, જો તમારે તે સિવાય જાની જરૂર રહેતી હોય અને તેની આશામાં રહ્યાજ કરતા હા, તે તમારે તુરત જ બંધ કરી દેવુ' મહેતર છે. વળી આ પણ જાણુ કે મારા વિચારાનુ મહાન ક્ષેત્ર આ દેશ છે અને પછી તે હિંદુ, મુસલમાન કે ખિસ્તીએ હૈં। તેની મને દરકાર નથી. પર’તુ જે પ્રભુ પ્રત્યે પ્રીતિ રાખે છે તેને હમેશાં મારી સેવા મળતીજ રહેશે.
૧૩૪
હું શાંતિથી અને સૈાનપણે કાર્ય કરવા ચાહુ છું, અને પરમાત્મા મારી સાથેજ હંમેશાં છે. તમારી ઇચ્છા હોય તે અતિ ઉગ્રપણે હૃદયનિષ્ઠ, સંપૂર્ણ નિઃ સ્વાથી અને તે સર્વ ઉપરાંત પૂર્ણ પણે પવિત્ર મનીને મારી પાછળ ચાલા, મારા આશીર્વાદે તમારી સાથેજ છે. આ ટુકા જીવનમાં એક બીજાને ધન્યવાદ આપવામાં વખત ગાળવા જેવું નથી. આપણું યુદ્ધ પૂરૂ થાય ત્યાર પછી આપણે એક બીજાનાં કામની નાંધા તપાસી એક બીજાને જે ધન્યવાદ ઘટતા હશે તે પેટ ભરીને આપીશું; હમણાં તે મિથ્યાલાપ કરવાના સમય નથી. કાય કરા, કાર્ય કરે, ખસ કાર્ય કર્યાં કરા ! તમે હિંદમાં ક`ઇ પણ કર્યું હોય તેમાંથી સ્થાયી કાય એક પણ જોતા નથી તમે એક પણ કેદ્રિત સ્થાન કરેલુ. મારા જોવામાં આવતું નથી તમે એક પણ મદિર કે મકાન બંધાવ્યુ હાય તેમ ણુ દેખવામાં આવતું નથી-કેાઇ તમારી સાથેને સાથે રહી કાર્ય કરતુ હાય તેમ પણ દેખાતુ' નથી. જયાં જુએ ત્યાં અતિ શય વાતે વાતે ને વાતેજ કરવામાં આવે છે ! ( કે) આપણે મહાન્ છીએ, આપણે મહાન છીએ ! આ સો મિથ્યાલાપ જ છે! આપણે બાયલા છીએ; એજ ખરૂ છે. નામ તથા કીર્તિ માટે બહુ કથના કરવાં અને તેમાં બીજાં અર્થહીન ફારસ કરવાં તે સાથી મને શું પ્રાપ્ત કરી આપે છે ! મને તે બધાની શુ' દરકાર છે ? હું તો એજ જેવા ચાહું છું કે પરમાત્મામાં પોતાની જાતને અર્પણ કરનારા સેંકડો મા સે અહાર આવે છે! આવા ક્યાં છે? મારે તેની જરૂર છે, હું તેએને જોા ચાહું છું. તમારે આવા માણસે શેાધી કડુાડવા આવશ્યક છે. તમે મને ફક્ત મેટું નામ તથા મેટે જશ આપે છે. આવાં નામ તથા જશ પર પૂળા મૂકે. મારા બહાદૂર વીરા! કાર્ય કરેા, ખસ કાર્ય માંજ પરિસમાપ્તિ છે. ત!ાામાં હજુ મારે જીસે કાર્યોત્સાડુ પ્રવેશવા પામ્યા નથી-તમે હજી મને એળખતા નથી ! તમે તા આલસ્ય અને વિ લાસાના જૂના ચીલ એમાં ઘસડાયા જાશે છે, આ સવ આલસ્ય ખખેરી નાંખા, અને હમણાના તેમજ હવે પછીના ભાગ વિલાસેા પર ડામ ઘા, ઉત્સાહની અગ્નિમાં