________________
પરિચ્છેદ,
સુસાધુ અધિકાર. અતિથિ કેને કહે?
અનુષ્ટ્રમ્ (૧ થી ૩૦) तपश्शीलसमायुक्तं, ब्रह्मचर्यदृढव्रतम् ।
अलोलमशठं दान्तमतिथिं जानामि तादृशम् ॥१॥ જે તપ અને શીળથી યુક્ત હોય, બ્રહ્મચર્ય અને દૃઢતાથી વ્રત કરનાર હાય, લોલુપતા રહિત, માયા મૃષાવાદથી રહિત અને ઇન્દ્રિયને દમન કરનાર હોય તેવાને હું અતિથિ જાણું છુ. ૧૦
કેવા અતિથિ ગુણવાન કહેવાય? स्नानोपभोगरहितः, पूजालङ्कारवर्जितः । . मधुमांसनिवृत्तश्च, गुणवानतिथिर्भवेत् ॥ २॥ નાન તથા ઉપભેગથી રહિત, પૂજા તથા અલંકારવી વર્જિત, મઘ માંસના ત્યાગી અને ગુણવાન એવા અતિથિ (નિ) હોય છે. ૨. વળી કહ્યું છે કે –
કે પુરૂષ અતિથિ કહેવાય? . સત્યાર્નવાયુ, પાપાત્મવિનંતી
? उग्रतपस्समायुक्तमतिथि विद्धि तादृशम् ॥ ३ ॥ જે સત્ય, સરળતા, અને દયાથી યુક્ત હોય, જે પાપના આરંભથી વર્જિત અને જે ઉગ્ર તપસ્યાથી યુક્ત હોય તેવા પુરૂષને અતિથિ જાણુ. ૩
સુગુરૂની નિર્લોભ વૃત્તિ. हिरण्ये वा सुवर्णे वा, धने धान्ये तथैवच ।
अतिथिं च विजानीयाद्यस्य लोभो न विद्यते ॥४॥ સેના રૂપાને દ્રવ્યને અને ધાન્યને જેને લોભ ન હોય તેને અતિથિ મુનિ જાણો. ૪
ગુણથી જાતિની પરીક્ષા. उर्वशीगर्भसम्भूतो, वसिष्ठस्तु महामुनिः ।
तपसा ब्राह्मणो जातस्तस्माज्जातिरकारणम् ॥५॥ ક ૧ થી ૩૩ પુરાણુ તથા મહાભારત.