________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
દ્વિતીય રાત્રિ (ઉત્કૃષ્ટ એક માસ) રહેવું, અને તે એવી રીતે રહેવું કે જેથી કેઈની સાથે રાગ અને કેઈની સાથે દ્વેષ થાય નહી. ૨૪
સર્વોત્કૃષ્ટ પવિત્રતા. परदारपरद्रोहपरद्रव्यपराङ्मुखः।
गङ्गाप्याह कदागत्य, मामयं पावयिष्यति ॥ ३५॥ પરી, પ૨ને કેહ અને પરદ્રવ્યથી વિમુખ રહેનારા પુરૂષને માટે ગંગા પણ કહે છે કે, “એ પુરૂષ ક્યારે આવીને મને પવિત્ર કરશે,?” ૨૫
સ્નાન, યજ્ઞ, જ્ઞાન અને ધ્યાનનું લક્ષણ स्नानं मनोमलत्यागो, यागश्चेन्द्रियराधनम् ।
अभेददर्शनं ज्ञानं, ध्यानं निर्विषयं मनः ॥१६॥ મનના મેલને ત્યાગ કરે એ નાન છે, ઇદ્ધિને નિરાધ કરે એ યજ્ઞ છે, સર્વ પ્રાણી ઉપર અભેદ દષ્ટિથી એવું, એ જ્ઞાન છે અને મનને વિષય રહિત ખવું, એ યાન છે. ૨૬
ગુરૂનાં લક્ષણ महाव्रतधराधीरा, भैक्षमात्रोपजीविनः ।
सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः ॥१७॥ જેઓ પંચ મહાવ્રતને ધરનાશ હોય, જેઓ માત્ર ભિક્ષા ઉપર આવનારા હાય, જેઓ હંમેશા સામાયિક કરનારા હોય અને જેઓ ધર્મને ઉપદેશ કરનાર હેય તેવા ગુરૂ કહેવાય છે. ૨૭
લક્ષમી ત્યાગમાં રહેલું સુખ, अर्थिनो धनमप्राप्य, धनिनोऽप्यवितृप्तितः ।
कष्टं सर्वेऽपि सीदन्ति, परमेको मुनिः सुखी ॥ २८ ॥ ધનના અથીઓ ધન ન મળવાથી અને ધનવાન પુરૂષે અસતેષથી-એ સર્વે પણ કષ્ટથી સીદાય છે, (પીડાય છે) માત્ર એક મુનિ જ સુખી છે. ૨૮
જ્ઞાનીને વિધિ પણ કાંઈ કરી શકતો નથી. निधनत्वं धनं येषां, मृत्युरेव हि जीवितम्। . લિં વતિ વિધિસ્તર, સતાં જ્ઞાનૈનાવશુપા / 9 ||