________________
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ.
હિતી
વળી
शिष्यपशिष्यावलिदत्तशिक्षा दक्षेषु मुख्याः कृतजीवरक्षाः । ચારિત્રસંસાધનાક્ષા, ગોળમતા પરૂ I
જેઓ પિતાના શિષ્યો અને પ્રશિષ્યોને શિક્ષા આપનાર છે, જે દક્ષ પફમાં મુખ્ય ગણાય છે, જેઓ જીવેની રક્ષા કરનાર છે, જે ચરિત્રને સાયવામાં બદ્ધપરિકર રહે છે, જેઓ નઠારા અર્થ તથા મેહ રૂપી સર્પોને ભંગ કરવાને ગરૂડ સમાન છે. પર
તેમજ
अकिञ्चनाः काश्चनलोष्टतुल्याः , समस्तशोकोधृतपापशल्याः। .. एवं विधाः श्रीनरवर्मराजन्, सदागमज्ञा गुरवो भवन्ति ॥५३॥
જેઓ અકિચન-કાંઈ પરિગ્રહ નહીં રાખનારા છે, જેમાં સુવર્ણ અને માટીના ઢેફાને સરખા માનનારા છે, જેમાં સર્વ પ્રકારના શેક તથા પાપ રૂપી શલ્યને કાઢનારા છે, અને જેઓ સત આગમને જાણનારા છે, (માટે) હે નરમ રાજા, આવા પુરૂષે જ ગુરૂ કહેવાય છે. ૫૩
કેવા મુનિને જયની આશીષ આપવી? कारुण्यकेलीकलिताङ्गयष्टे, ज्ञानादिरत्नत्रयजातपुष्टे । सध्यानधाराक्षतकर्मसृष्टे, मुनीश जीयाः कृतपुण्यविष्टे ॥५४॥
જેને દેહ દંડ કરૂણા-દયાની કીડાને કરનારે છે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રણ રત્નથી જેની પુષ્ટિ થયેલી છે, જેણે શુભ ધ્યાનની ધારાથી કર્મોની સૃષ્ટિને નાશ કર્યો છે અને જેણે પુણ્યમાં પ્રવેશ કરે છે, એવા હે મુનિપતિ! તમે શ્વ પામો. ૫૪
કેવા પુરૂષને લેકે હર્ષથી અનુસરે છે? नधः पयोधि नयिनं गुणाघाः, धर्म विवेकी विनयी च विद्याम् । यथानुगच्छन्ति तथा सहाः , श्रेयोविचारप्रवणं पुमांसं ॥५५॥
જેમ નદીઓ સમુદ્રને અનુસરે છે, ગુણોના સમૂહ નીતિમાન પુરૂષને અનુસરે છે, વિવેકી પુરૂષ ધર્મને અનુસરે છે અને વિનયી પુરૂષ વિદ્યાને અનુસરે છે, તેમ કલ્યાણને વિચાર કરવામાં તત્પર એવા પુરૂષને લેકે હર્ષથી અનુસરે છે ૫૫