________________
સૂયગડાંગસૂત્ર.
सूर मण्णइ अप्पाणं, जाव जेयं न पस्सती। जुज्झैत दढघम्माण, सिसुपालो व महारहं ॥ सू. १॥
કેઈ લઘુપ્રકૃતિ (ઓછી બુદ્ધિવાળ) સંગ્રામમાં જતાં પિતાને બહાર માને છે, પાણીવિનાના કેરાં વાદળાં માફક પિતાના આત્માની પ્રશંસામાં તત્પર બની ગાજે છે
કે મારે જે કંઈ પણ લડવૈયે શત્રના લશ્કરમાં નથી, આ પ્રમાણે જ્યાં સુધી સામેથી કોઈ ખુલ્લી તલવારે લડવાવાળે ન આવે ત્યાં સુધી બોલે છે તેજ કહ્યું છે. तावद्गजः प्रसूतदानगंड: करोत्यकालाम्बुदगजितानि । यावन सिंहस्य गुहास्थलीषु, लांगूलविस्फोटरवं श्रृणोति॥१॥
જ્યાંસુધી સિંહની ગુફામાંથી તેનું પૂછડું પછાડવાને અવાજ ન સાંભળે, ત્યાંસુધી હાથીને કપાળમાંથી મદ ઝરે છે, અને તે અકાળે વરસાદ ગાજવા માફક ગાજે છે. આ બાબતમાં દષ્ટાંતવિના પ્રાયે લોકોને સમજાતું નથી, માટે તે ઉપર કથા કહે છે.
જેમ શિશુપાળ જે માદ્રીને સુત હતા, તે વાસુદેવના દર્શન પહેલાં પિતાની બડાઈએ હક્ત હતું, તેણેજ જ્યારે શસ્રો ચલાવતે શત્રુની સેનાને હરાવવામાં બહાદુર મહા રથવાળા નારાયણે વાસુદેવને લડવા આવતે જ, કે પિતે બોલવામાં બહાદુર હતું છતાં લેભ પામી ગયે. તેજ પ્ર. માણે છેલવામાં બહાદુર હોય તેથી કામ ન ચાલે, પણ