________________
સૂયગડાંગસૂત્ર
उवकमिओ संयमविग्धकरे तत्थुवक्कमे पगयं ॥ दव्वे चउविहो देवमणुयतिरियायसंवेत्तो ॥ ४७ ॥
ઉપક્રમણ તે ઉપકમ-એટલે કે જે ઉદયમાં ન આવ્યાં હોય, તે ઉદયમાં આવે તે છે. અને તે જે દ્રવ્યના ઉપગથી અથવા જે દ્રવ્યવડે અસાતવેદનીય વિગેરે અશુભકર્મ ઉદીરણામાં આવે, અને જેના ઉદયથી કાયર પુરૂષને સંયમમાં વિદ્યાત થાય છે. એથી તે પકમિક ઉપસર્ગ સંયમને વિઘાતકારી છે. અને અહીં યતિ (સાધુ) એને મેક્ષમાં જતાં સંયમ મેક્ષનું અંગ છે. તેમાં જે વિઘ. કારી હેતુ છે તેને અહીં અધિકાર છે, તે બતાવે છે. તેમાં
ઘઉપક્રમિકમાં ફક્ત ઔપકમિકની જરૂર છે. તે દ્રવ્ય વિષય સંબંધી ચિંતવતાં ચાર પ્રકારે છે. (૧) દેવતાને (૨) મનુષ્યને. (૩) તિર્યંચને (૪) અને આત્માના સંવેદનને હવે તેનાજ ભેદ કહે છે. एकेको य चउविहो अट्टविहो वावि सोलसविहो वा ॥ घडण जयणा व तेसिं एत्तो वोच्छं अहि (ही)यारं(रा)नि.४८
પૂર્વે કહેલા દિવ્યાદિ દરેક ચાર ભેદવાળા છે. તેમાં દેવતા હાસ્ય કે દ્વેષથી કરે, અથવા વિમર્શથી કે પૃથ વિમાત્રાથી કરે, મનુષ્ય હાસ્ય દ્વેષ વિમર્શ કે કુશીલ સેવનથી કરે; તીર્થંચના પણ ભયથી દ્વેષથી આહારથી કે - પત્યના સંરક્ષણું માટે કરે. આત્મસંવેદન પણ ઘટ્ટ નથી