________________
સૂયગડાંગસૂત્ર.
લેશથી તે અંગૂલ ( આંગળી ) વિગેરે અવયવના સ'લેશ (પ) રૂપ છે, તથા સ્તંભન કે પ્રપાતન (પડી જવાથી ) એમ દરેક ચાર ભેદવાળા છે. અથવા વાતપિત્ત શ્ર્લેષ્મથી તથા સનિપાતથી એમ ચાર ભેદ્દે છે, તથા તે દિવ્યાદિ દરેક અનુકુળ પ્રતિકુળ એમ ગણતાં આઠ ભેદ થયા; અથવા દરેકના ચાર ચાર ભેદ ગણતાં ૧૬ ભેદ કુલ થયા. તે ઉપસર્વાંના જેમ ઘટના સબધ પ્રાપ્તિ અને પ્રાપ્ત થતાં સમ્યક્ પ્રકારે સહેવામાં યતના થાય છે, તે અધ્યયનમાં પછી તે કહેશે. ઉદ્દેશાને અર્થાધિકાર કહે છે.
આ
पढमंमि य पडिलोमा हुंती अणुलोमगा य बितिमि । बिणाकया य अणुलोमा )
પ્
तइए अज्झत्तविसोहणं, च परवादिवयणं च ॥ ४९ ॥ પહેલા ઉદ્દેશામાં પ્રતિકુલ ઉપસર્ગનુ વર્ણન છે, અને ખીજામાં સગાંના કરેલા અનુકુળ ઉપસર્ગ છે. ત્રીજામાં આત્માનું વિષીદન તથા પરવાદિનું વચન છે. उसरिसेहिं अहेउएहिं समयपडिएहिं णिउहि । નિકળેહિ । सीलखलितपण्णवणा कया चउत्थंमि उद्दे ॥ ५० ॥
ચોથા ઉદ્દેશામાં હેતુસદ્દેશ હેતુઆભાસ (ખાટા કુતર્કો) વડે અન્યદર્શની જૈનસાધુને બહેકાવે અને તે શીલભ’ગ કરવા ચાહે તે તેમને નિપુણ હેતુઆવડે એધ આપેલા છે. હવે સૂત્રાનુગમમાં અસ્ખલિતાદિ ગુણયુક્ત સુત્ર કહે છે.