________________
૩
સૂયગડ ગસૂત્ર.
પર્યાય છે અને તેના ભેદો તિર્યંચ મનુષ્ય વિગેરે સબધી છે. અને નામસ્થાપના વિગેરે છે. અને તત્ત્વની વ્યાખ્યા તા નિર્યુક્તિકારજ પાછલી અડધી ગાથાવડે ખતાવે છે.
અથવા દિવ્યાદિ તે બીજા તરફથી જે પીડા થાય; તે આગતુક ઉપસર્ગી છે. અને તે દેહને અથવા સ‘યમને પીડા કરનારા છે. હવે ક્ષેત્રઉપસગ કહે છે.
खेत्तं बहूओघपर्यं, कालो एगंतदू समादीओ । भावे कम्मओ, सो दुविहो ओघुवकमिओ ॥ ४६ ॥ જે ક્ષેત્રમાં સામાન્ય રીતે ૨ ચાર વિગેરે રહીને ઉપદ્રવ કરતા હાય, તે ક્ષેત્ર બહુ એઘપદ છે, અથવા મહુ આધભયના પાઠ છે, એટલે જ્યાં ઘણાં ભયસ્થાન થતાં હાય તે લાઢ વિગેરે ક્ષેત્રે જાણવાં,
કાલ ઉપસર્ગ તે એકાંત દુખમઆશ વિગેરે છે, વિગેરેથી જે ક્ષેત્રમાં જે ગ્રીષ્મ વગેરે કાળ દુઃખદાયી હાય તે જાણવા. ભાવઉપસર્ગ તે જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉદય થાય તે છે. આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ઉપસર્ગો સામાન્યથી એઘ અને ઉપક્રમિક એમ એ ભેટ છે. તેમાં અ
શુભક પ્રકૃતિથી રાગ વિગેરે ઉદયમાં આવે તે એઘિક’ ભાવ ઉપસર્ગ છે. અને આપક્રમિક તા ૪‘ડ કશા શસ્ત્ર વિગેરેથી અસાતાવેદનીયના ઉદય થતાં પીડા થાય તે છે. તેમાં પ્રથમ આપફમિકનું વણુન કરે છે.