________________
લધુવૃત્તિ-પચમ અધ્યાય-દ્વિતીય પાદ
તગમા-અતિનિાવે. પરોક્ષ | ૧ | ૨ | ૨ ||
ચિત્તવિક્ષેપ વગેરેના કારણને લીધે માણસે પાતે જાતે કરેલું હેાય તેા પશુ ભુલી જવાયુ હેાય એવા અંને સૂચવવા અનદ્યતન ભૂતકાલના અર્થમાં તથા માણસે પોતે જાતે કરેલુ હોય છતાં તે તેને અપલાપ કરતા હોય ત્યારે એટલે મેંનથી કર્યું એમ કહેતા હોય ત્યારે અનદ્યતન ભૂતકાળના અંમાં ધાતુને પરેક્ષાના પ્રત્યયેા લાગે છે.
સુપ્તોદું જિજ્જ વિત્ઝાવ સૂતા હતેા ત્યારે મે વિલાપ કર્યા હોય(અહીં કર્તા પહેલા પુરુષ છે અને તે પેાતે વિલાપ કરનાર છે છતાં તેને પોતે કરેલી ક્રિયાનું સ્મરણ થતું નથી તેથી એ ક્રિયા પરાક્ષ જેવી થઇ જવાથી પાક્ષાનુ વિધાન કરેલું છે.)
૫
જિજ્ઞેષુ બાવળ: તઃ સ્વયા ? નામ્ જિલ્લાનું નામ-તે કલિંગમાં બ્રાહ્મણને માર્યાં ? ના, હું કલિંગમાં ગયા જ નથી. (અહીં પણ કર્તા પહેલા પુરુષ છે. એણે કલિંગમાં જઈને બ્રાહ્મણને પોતે હણેલ છે એ જાણે છે છતાં પેાતાના ઉપર ખૂનને આરોપ ન આવે તેથી તદ્દન ખેાટું ખેલવુ પડે છે-પાતે કરેલી ક્રિયાને પણ છુપાવવી પડે છે. આ રીતે જાતે કરેલી ક્રિયાને પણ પરેક્ષ જેવી બતાવે છે તેથી ધાતુને પરાક્ષાના પ્રત્યયેા લગાડવામાં આવે છે.)
॥ ૫ ॥ ૨ ૧ ૧૧ ॥
વજ્ઞેશે ॥ ૧ | ૨। ૨ ।
અનદ્યતન ભૂતકાળમાં બનેલા જે બનાવ પરાક્ષ હાય ઍટલે પ્રયાગ કરનાર તેને કોઇ રીતે જોઈ શકતે ન હેાય તેવા અને બતાવવા માટે ધાતુને પરક્ષાના પ્રત્યયે। લગાડવા.
ધર્મ વિવેશ તીર્થંક્રૂર-તીર્થંકરે ધર્મના ઉપદેશ આપ્યા. ( તીર્થંકરે આપેલા ઉપદેશને આપણે કઈ રીતે જોઈ શકતા નથી માટે એ બનાવ પરોક્ષ થયેા.)
॥ ૫॥ ૨૫ ૧૨ ૫
ह-शश्वद्-युगान्तःप्रच्छ्ये ह्यस्तनी च ॥५ । २ । १३ ॥
અનદ્યતન ભૂતકાળને બતાવવા માટે વપરાતા ક્રિયાપદ સાથે જો દૂ શબ્દના સંબંધ હોય અથવા રાજત ને સંબધ હોય અથવા જે બનાવ કહેવાના છે તે બનાવ વિશે પાંચ વર્ષની અંદર કાઇ પ્રશ્ન કરવાના હાય તે ધાતુને ઘસ્તનીના અને પરાક્ષાના-એ બન્નેના પ્રત્યયેા લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org