________________
લઘુવૃત્તિ-પંચમ અધ્યાય-ચતુર્થ પાદ ૧૪૭
ફરાર્થ : સામી | કા ૮૨ . વાક્યમાં ઈછા અર્થવાળા ધાતુને પ્રયોગ હોય, ઈચ્છાર્થક ધાતુને કર્મપ બીજે ધાતુ હેય તથા બને ક્રિયાપદનો કર્તા સમાન હોય તો કપ ક્રિયાસૂચક ધાતુને સપ્તમીના પ્રત્યય લાગે છે.
મુન્નર (ક્ષપ્તમીનો પ્રચય)–મુન્નીચ રૂતિ છતિ-હું ખાઉં એમ ઈચ્છે છે, આ પ્રગમાં ઈચ્છાર્થક ધાતુ છે અને તેને કર્મરૂપ ધાતુ મુક્યું છે તેથી મુન્ ધાતુને ઈંચ પ્રત્યય લાગે. | મોગ થાત–ભજન કરનારે જાય છે. આ પ્રયોગમાં ઈચ્છાર્થક ધાતુને પ્રયોગ નથી પણ ગતિઅર્થવાળા યા ધાતુને પ્રયોગ છે તેથી આ નિયમ ન લાગે.
પ્રદર્શન કરત-તે ઈચ્છતો છતે કરે છે. અહીં દૃર્શન પદ શોતિનું કર્મ નથી પણ કર્તાપ છે તેથી આ નિયમ ન લાગે છે ૫૪ ૮૯ છે शक-धृष-ज्ञारभ-लभ-सह-अई-ग्ला-घट-अस्ति-समर्थार्थे
તુમ્ | Rા ૪. ૧૦ છે. શક્ર ધાતુ અને ૪ ના સમાન અર્થવાળા ધાતુ, પૂણ્ ધાતુ અને પૃષના સમાન અર્થવાળા ધાતુ, જ્ઞા ધાતુ અને જ્ઞા ધાતુના સમાન અર્થવાળા ધાતુ, રમ ધાતુ અને રમના સમાન અર્થવાળા ધાતુ, અમ ધાતુ અને ના સમાન અર્થવાળા ધાતુ, સદુ ધાતુ અને તેના સમાન અથવાળા ધાતુ, કઈ ધાતુ અને અન્ન સમાન અર્થવાળા ધાતુ, સ્ત્રી ધાતુ અને એ ના સમાન અર્થવાળા ધાતુ, પર ધાતુ અને શત્ ના સમાન અર્થવાળા ધાતુ, અન્ન ધાતુ અને સસના સમાન અર્થવાળા ધાતુ તથા “સમર્થ” અર્થવાળા ધાતુઓ–આ બધા ધાતુઓ વાક્યમાં વપરાએલા હોય તો જે ક્રિયાપદ કર્મરૂપ હેય તેને તુમ પ્રત્યય લાગે છે તથા સમર્થ શબ્દનો અને “સમર્થ અર્થવાળા શબ્દો વાકયમાં પ્રયોગ હોય તો જે ક્રિયાપદ કર્મરૂપ હોય તેને તુન્ પ્રત્યય લાગે છે તથા ઈચ્છાઅર્થવાળા ધાતુના વાક્યમાં પ્રયોગ હોય તો પણ જે ક્રિયાપદ કર્મરૂપ હેય તેને તુનું પ્રત્યય લાગે છે.
આગળ કહેલ ા પ્રત્યયને સંબંધક ભૂતકૃદંતનો પ્રત્યય કહેવામાં આવે છે અને આ તુમ પ્રત્યયને હેત્વર્થકૃદંતનો પ્રત્યય કહેવામાં આવે છે.
–સમર્થ થવું–શકવું. પૃ-સામે ધસવું–સામે થવું. જ્ઞા-જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org