________________
૫૩૩
લgવૃત્તિ-સપ્તમ અધ્યાય-ચતુર્થ પાદ આ નિયમ પદવિધિ માટે છે એટલે જ્યાં માત્ર વર્ણને વિધિ હોય અને પરસ્પર સંગતિ ન હોય તે પણ બતાવેલ વિધાન થઈ જાય છે. જેમકે તિબ્ધ વધિ, બાન –દહીં ભલે પડયું રહે, તુ શાક સાથે ખા–આ વાક્યમાં વધિ પદ અને મહાન પદ વચ્ચે અથની સંગતિ નથી, તો પણ અશાન ના આદિમાં આવેલ અને લીધે વિરહવે રે I૧/રાર એ નિયમથી ધ્યાન પ્રગ બની શકો-વધિ ના ૨ નો ય થઈ ગયો એથી તિgતુ ગ્રાાન જ્ઞાન આ પ્રયાગ થયો.
આ રીતે સમાસ, નામધાતુ, કૃત પ્રત્યય, તદ્ધિત, ઉપપદ વિભક્તિ, પુમત– મમત- આદેશ અને પહુતવિધિ-એ બધાં વાકયમાં એક બીજા પદની પરપર જે વિશેષ અપેક્ષા છે તે જ વૃત્તિમાં એકાથી ભાવ છે અને એ જ અર્થની સંગતિરૂપ સામર્થ્ય છે. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસનની
પણ લઘુવૃત્તિના સાતમા અધ્યાયના ચતુર્થ
પાદને સવિવેચન અનુવાદ પૂરો થયે આ રીતે સંસ્કૃતભાષાનું વ્યાકરણ સમાપ્ત થયું. આ રીતે ખંડ-૧લામાં એક થી ચાર અધ્યાયને
તથા. ખંડ-રજામાં પાંચ થી સાત અધ્યાયને
તથા - ખંડ–૩જમાં આઠમા અધ્યાયનો અનુવાદ વાંચીને કોઈ વિદ્યાથીને લાભ થશે તે અનુવાદક પિતાનો પરિશ્રમ સફળ સમજશે.
તથા “આ અનુવાદના વાંચનથી વિદ્યાથીનું સંસ્કૃત તથા પ્રાકૃતભાષા વિશેનું અજ્ઞાન નાશ થાઓ” એમ અનુવાદક ઈચછે છે.
તથા અનુવાદક વોવૃદ્ધ હોવાથી અને તેની આંખે ખૂબ જ નબળી હોવાથી, વળી પિતે પૂર્ણ જ્ઞાની ન હોવાથી આ સમગ્ર અનુવાદમાં ભૂલચૂક રહેવાની જરૂર સંભવ છે તે માટે અનુવાદક વિનયપૂર્વક ક્ષમા માંગે છે અને ભૂલચૂકની સૂચના આપવા વિનંતી કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org