Book Title: Siddhahemshabdanushasana Part 2
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 627
________________ ૫૮ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન १९१७ अंशण समाधाते વિભાગ કર–ભાગ પાડવા १९१८ पषण अनुपसर्गः ઉપસર્ગ લગાડયા વિના આ ધાતુનો પ્રયાસ કરવ, ઉષ એટલે બાંધવું १९१९ गवेषण मागणे ગોતવું ગવષણુ કરવી १९२० मृषण क्षान्ती સહન–કરવું ક્ષમા રાખવી. १९२१ रसण आस्वादनस्नेहनयोः રસ લેવો-રસનું આસવાદન કરવું-સ્વાદ લેવા તથા સ્નેહ કર-ચીકણું કરવું १९२२ वासण उपसेवायाम् વાસિત કરવું १९२३ निवासण आच्छादने ઢાંકવું १९२४ चहण कल्कने ઠગવું-દંભ કર-ઢાંગ કરે १९२५ महण पूजायाम् પૂજા કરવી १९२६ रहण त्यागे ત્યાગ કરે-તજવું १९२७ रहुण् गती ગતિ કરવી १९२८ स्पृहण ईप्सायाम् પ્રાપ્તિની ઇચ્છા કરવી १९२९ रुक्षण पारुध्ये લુખા થવું-કઠોર થવું इति परस्मैभाषाः । અકારાંત ધાતુઓનું પરમપદ પૂરું - અકારાંત આત્માનપદી ધાતુઓ १९३० मृगणि अन्वेषणे અન્વષણું કરવી-ગોતવું-શોધવું १९३१ अर्थणि अपगचने । યાચના કરવી १९३२ पदणि गती ગતિ કરવી १९३३ संग्रामणि युद्धे સંગ્રામ કરવો-લડાઈ કરવી ૧૧૩ જૂન ૧૫રૂષ વન વિકાન્ત શુરવીરતા બતાવવી–પરાક્રમ કરવું १९३६ सत्रणि सन्दानक्रियायाम् નિરંતર દાન આપવું १९३७ स्थूलणि परिवहणे પુષ્ટ થવું-જાડા થવું १९३८ गर्वणि माने અહંકાર કરવો–ગર્વ કરો १९३९ गृहणि ग्रहणे ગ્રહણ કરવું १९४० कुहणि विस्मापने વિસ્મય પમાડ-આશ્ચર્ય પમાડવું इति आत्मनेभाषाः અદંત ધાતુઓનું આત્મને પદ પૂરું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634