Book Title: Siddhahemshabdanushasana Part 2
Author(s): Bechardas Doshi
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 585
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન ६५० कचुड्. दीप्तौ च દીપવું–ચમકવું તથા બાંધવું-કાંચળી બાંધવી. ६५१ श्वचि ६५२ श्वचुड्. गतौ ગતિ કરવી ६५३ वर्चि दीप्ती દીપવું -તેજવાળું થવું. ६५४ मचि ६५५ मुचुइ. कल्कने લુચ્ચાઈ કરવી, ઢોંગ કરે-કપટ કરવું, ઉકાળવું–ઉકાળો કરવો, ६५६ मचुइ. धारणो च्छ्य पूजनेषु ધારણ કરવું, ઊંચા થવું, પૂજવું અને લુચ્ચાઈ કરવી, કપટ કરવું, ઉકાળવું-કઢવું. ६५७ पचुड्, व्यक्तीकरणे સ્પષ્ટ કરવું. ६५८ षटुचि प्रसादे ખુશ કરવું, પ્રસન્ન થવું–મહેરબાની કરવી. . ૬૬૦ - ૬૬૧ નિ બ્લ ચળવું-દીપવું. ६६२ इजुड्. गतौ ગતિ કરવી. ६६३ ईजि कुत्सने च નિંદા કરવી, ગતિ કરવી. ६६४ ऋजि गतिस्थानार्जन-ऊर्जनेषु ગતિ કરવી, ગતિ ન કરવી-ઊભા રહેવું, પેદા કરવું- કમાવું, જીવવું–પ્રાણ ધારણ કરવા. ६६५ ऋजुङ्, ६६६ भृजैड्. भर्जने ભુંજવું–ચણ મુંજવા. ६६७ तिजि क्षमानिशानयोः સહન કરવું, ધારવાળું કરવું–શરાણ ઉપર ઘસવું. ६६८ घट्टि चलने ચાલવું. ६६९ स्फुटि विकसने વિકસવું–અંકુર ફુટવા-ખીલવું. ६७० चेष्टि चेष्टायाम् ચેષ્ટા કરવી-કાંઈક પ્રવૃત્તિ કરવી. ६७१ गोष्टि ६७२ लोष्टि सङ्घाते સમૂહમાં મળવું-ગોષ્ઠી કરવી-ગાઠ કરવી ગોઠવું. ६७३ वेष्टि वेष्टने વીંટવુ, આળોટવું એ શું કરવું વધારે હેય તેમાથી કમી કરવું–હાનિ કરવી. ६७४ अट्टि हिसा-ऽतिक्रमयो: હિંસા કરવી, ઉલ્લંઘન કરવું, મર્યાદા બહાર જવું–મર્યાદાનું ઉલ્લંધન કરવું. ६७५ एठि ६७६ हेठि विवाधायाम् વિશેષ બાધા કરવી-ચકવું. ६७७ मठुड्. ६७८ कहुइ. शोके ચિંતા કરવી-ફિકર કરવી–ઉત્કંઠા રાખવી. ६७९ मुलुइ. पलायने ભાગી જવું–પલાયન થવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634