________________
સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન
६५० कचुड्. दीप्तौ च
દીપવું–ચમકવું તથા બાંધવું-કાંચળી
બાંધવી. ६५१ श्वचि ६५२ श्वचुड्. गतौ
ગતિ કરવી ६५३ वर्चि दीप्ती
દીપવું -તેજવાળું થવું. ६५४ मचि ६५५ मुचुइ. कल्कने લુચ્ચાઈ કરવી, ઢોંગ કરે-કપટ કરવું,
ઉકાળવું–ઉકાળો કરવો, ६५६ मचुइ. धारणो च्छ्य पूजनेषु ધારણ કરવું, ઊંચા થવું, પૂજવું અને
લુચ્ચાઈ કરવી, કપટ કરવું, ઉકાળવું-કઢવું. ६५७ पचुड्, व्यक्तीकरणे
સ્પષ્ટ કરવું. ६५८ षटुचि प्रसादे
ખુશ કરવું, પ્રસન્ન થવું–મહેરબાની કરવી. . ૬૬૦ - ૬૬૧ નિ બ્લ ચળવું-દીપવું. ६६२ इजुड्. गतौ
ગતિ કરવી. ६६३ ईजि कुत्सने च
નિંદા કરવી, ગતિ કરવી. ६६४ ऋजि गतिस्थानार्जन-ऊर्जनेषु ગતિ કરવી, ગતિ ન કરવી-ઊભા રહેવું,
પેદા કરવું- કમાવું, જીવવું–પ્રાણ ધારણ
કરવા. ६६५ ऋजुङ्, ६६६ भृजैड्. भर्जने ભુંજવું–ચણ મુંજવા. ६६७ तिजि क्षमानिशानयोः
સહન કરવું, ધારવાળું કરવું–શરાણ
ઉપર ઘસવું. ६६८ घट्टि चलने
ચાલવું. ६६९ स्फुटि विकसने
વિકસવું–અંકુર ફુટવા-ખીલવું. ६७० चेष्टि चेष्टायाम्
ચેષ્ટા કરવી-કાંઈક પ્રવૃત્તિ કરવી. ६७१ गोष्टि ६७२ लोष्टि सङ्घाते સમૂહમાં મળવું-ગોષ્ઠી કરવી-ગાઠ કરવી
ગોઠવું. ६७३ वेष्टि वेष्टने
વીંટવુ, આળોટવું એ શું કરવું વધારે
હેય તેમાથી કમી કરવું–હાનિ કરવી. ६७४ अट्टि हिसा-ऽतिक्रमयो: હિંસા કરવી, ઉલ્લંઘન કરવું, મર્યાદા
બહાર જવું–મર્યાદાનું ઉલ્લંધન કરવું. ६७५ एठि ६७६ हेठि विवाधायाम् વિશેષ બાધા કરવી-ચકવું. ६७७ मठुड्. ६७८ कहुइ. शोके ચિંતા કરવી-ફિકર કરવી–ઉત્કંઠા રાખવી. ६७९ मुलुइ. पलायने
ભાગી જવું–પલાયન થવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org