________________
૫૩
લધુવૃત્તિ-પંચમ અધ્યાય-દ્વિતીય પાદ - વસા ચામગરવતરિ મા ા પ . ૨
સ્તન ભૂતકાળની-રાતમાં વસવાની-ક્રિયા સૂચવવા માટે વત્ ધાતુને, અદ્યતનીના પ્રત્યય થાય છે. હવે અહીં આ વિશેષતા સમજવાની છે કે, રાત્રિના છેલ્લા પ્રહર સુધી વસનારો કર્તા જાગતો હોવો જોઈએ તથા વસનારે કર્તા રાત્રિના છેલ્લા પ્રહરે એક મુહૂર્ત પણ સૂતેલે હોવો ન જોઈએ અને આ હ્યસ્તન ભૂતકાળયુકત “વસવા અર્થને પ્રયોગ બીજે દિવસે ન જ થવો જોઈએ-જે દિવસે ક્રિયા થઈ હોય તે જ દિવસે થવો જોઈએ.
નિયમ પ્રમાણે ઉઠવાને સમયે પથારીમાંથી ઉઠેલી કોઈ વ્યકિતને બીજી કેઈ વ્યક્તિએ પુછ્યું કે જ્યાં રહ્યા હતા. તેના ઉત્તરમાં જાગેલી વ્યકિત કહે છે કે- મુત્ર અવાસમૂ-અમુક સ્થળે રહ્યો હતે.
છેલ્લા પ્રહરમાં મુહૂર્ત પણ સૂએ તો અવર-થસ્તન ભૂતકાળ જ થઈ જાય. આ સૂત્ર અમુક સંયોગો હોય તે હ્યસ્તન ભૂતકાળમાં અદ્યતન ભૂતકાળનું વિધાન કરે છે પ . ૨ ૬ !
નથતિને સુરતની . પા ૨૫ ૭. અદ્યતન ભૂતકાળ-આજનો દિવસ અને તેની આગલી અધી રાત–એટલે રાતના બાર વાગ્યા પછીની રાત અને આજના દિવસની બાર વાગ્યા સુધીની અધી રાત-આટલા કાળનું નામ અદ્યતન કાળ છે. અથવા નીતિશાસ્ત્રમાં અથવા ધમશાસ્ત્રમાં જ્યારે લોકોને ઊંધમાંથી ઊઠવાનું વિધાન કરેલું હોય તે કાળથી લઈને નીતિશાસ્ત્રમાં કે ધર્મશાસ્ત્રમાં જે કાળે સૂવાનું વિધાન કરેલું હોય ત્યાંસુધીનેતેટલે-કાળ પણ અઘતન કહેવાય છે. આ રીતે અદ્યતન કાળની આવી બીજી વ્યાખ્યા પણ બતાવી છે. જયારે આવો અદ્યતન કાળ ન હોય તે કાળ હાસ્તન કહેવાય છે અર્થાત અનદ્યતન કહેવાય છે. આવા અનદ્યતન ભૂતકાળમાં થયેલી ક્રિયાને સૂચવવા ધાતુને હ્યસ્તનીના પ્રત્યય લાગે છે. | મોત-તેણે કર્યું.-આજની જે રાત્રિ ગઈ તે રાતના બાર વાગ્યા પહેલાં જે કામ કરવામાં આવ્યું હોય તે સૂચવવા નો પ્રયોગ વપરાય છે. એ જ પ્રમાણે ગવત અસત્ વત્ વગેરે પ્રયોગોના પણ અર્થે સમજવાના છે અર્થાત બોલ્યો, હો કે ચાલ્યો એ બધી ક્રિયાઓ આજની વીતી ગયેવી રાતના બાર વાગ્યા પહેલાં ગમે ત્યારે બનેલ છે. જે ૫ ૨ | ૭ |
ક્રિય પ્રત્યક્ષ ન હોય તો પણ ક્રિયા પ્રસિદ્ધ હોય અને પ્રવેગ કરનારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org