________________
પારસાશિક લેખસ ગ્રહ
[ ૧૫
કેવળ દ્વેષથી ત્યાગ કરતા નથી, પણ મધ્યસ્થ ષ્ટિથી વિચાર કરીને સિદ્ધાન્તનો આદર અથવા પરસિદ્ધ!ન્તનો ત્યાગ કરીએ છીએ. ”
ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી પણુ કહે છે કે—
st
હું વીરપ્રભુ ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી, તેમ કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી, પણ યથાર્થ આમપણાની પરીક્ષાથી અમે તમારા આશ્રય કરીએ છીએ. ”
(6
જુદા જુદા સ` નયેા પરરપર વાદ અને પ્રતિવાદથી કદના પામેલા છે, પરં'તુ સમવૃત્તિના સુખના અનુભવ કરનાર જ્ઞાની સર્વાં નયાને આશ્રિત હોય છે. છ
પરસ્પર પક્ષ અને પ્રતિપક્ષ ભાવથી અન્ય પ્રવા દ્વેષથી ભરેલા છે, પરંતુ સ નયાને સમાનપણે ઈચ્છનાર હું ભગવન્ ! તમારા સિદ્ધાન્ત પક્ષપાતી નથી.
66
"(
અધાય વચન વિશેષ રહિત હોય તે તે એકાન્ત અપ્રમાણ નથી અને એકાન્ત પ્રમાણ પણ નથી, જેથી અન્ય સિદ્ધાન્તમાં રહેલું સદ્વવચન પણ વિષયના પરિશેાધનથી પ્રમાણ છે. ઉપલક્ષણથી સ્વસિદ્ધાન્તનું વચન પણ અનુાગે કરી વિશેષિત ન હોય તા તે અપ્રમાણ છે. એ પ્રકારે સ સ્યાદ્વાદ ચેાજનાથી સવ નયાનું જાણપણું હોય, ’
""
ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી કહે છે કે—
“ અન્ય શાસ્ત્રને વિષે પણ દ્વેષ કરવા ચેાગ્યુ નથી, પરંતુ તેના વિષયને પ્રયત્નથી વિચારવા. જે પ્રવચનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org