________________
પારમાર્થિક લેખસ’ગ્રહ
૬ ૧૩
પરત્વે એ વિરાધી દેખાતા ધર્મોના સમન્વય અપેક્ષાવિશેષથી કરે છે અને વૈશેષિકદન વસ્તુભેદે વિરાધી ધર્મોના ભેદ સ્વીકારે છે. આ જ મન્નેમાં તફાવત છે.
*
કેટલાક લેાકા જૈનદર્શન અને અજૈનદર્શનને સરખા માનવાના ભ્રમ ફેલાવે છે. તેઓ ખાલજીવાને ઉન્માગે દ્વારવાના પ્રયાસ કરી રહ્યા છે. તે મહાનુભાવાએ સમજવું જોઈ એ કે-બધા ધર્મો પાતપાતાના સ્થાને અપેક્ષાએ સાચા છે એમ માનવું, પણ તેથી ‘ બધા ધર્મો સરખા છે” એમ સિદ્ધ થતું નથી. બધા ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા અવશ્ય છે. સાધકે પેાતાની આત્માન્નતિને ચેાગ્ય ઉચ્ચ કેડિટના ધમ ચા તેની સ્વય શૈાય કરવી જોઇએ અને મધ્યસ્થ ષ્ટિથી-પક્ષપાતરહિતપણે જે શેાધાય તેને સ્વીકારવા તત્પર રહેવું જોઈ એ. તત્ત્વવાદમાં માટી વિષમતા ધરાવતા વેદાદિ અન્ય શાસ્ત્રોમાં જે પરસ્પર અને અવિરુદ્ધ અવિસવાદી ઉપદેશેા મળી આવે છે, તે શ્રી જિનાગમરૂપી મહાસાગરમાંથી ઉછળેલા વચનરૂપી બિંદુ છે. જૈનદર્શીન કે જેમાં કાઈ ના પણ પક્ષપાત નથી અને સથા અવિરુદ્ધ ને અવિસવાદી છે, તે તા એક શ્રી જૈનધમ જ છે. માટે આત્મશ્રેયના ઈચ્છુકે આવા ભ્રામક વિચાર ફેલાવવા અને તેનું પ્રવૃત્તન કરતાં અટકવું જોઈએ. સ્વયં સત્યવાદી ન અનવું એ જેટલા ગુન્હા છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે એમના પ્રત્યે અસદ્ભાવ ધારણ કરવા એ માટેા ગુન્હા છે, અને અસદ્ભાવ થાય એવું પ્રવતન કરવું એ એથી પણ માટે! ગુન્હો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org