________________
તત્ત્વ શાસ્ત્ર : નંદી સૂત્ર
(૨) અંકુલનો સંખ્યાત. ભાગ જોવે. (૨)
(૩) એક અંગુલ
(૩)
(૪) અનેક અંગુલ
(૫) એક હસ્ત પ્રમાણ (૬) એક કોસ(ગાઉ)
(૭) એક યોજન
(૮) પચ્ચીસ યોજન
(૯) ભરત ક્ષેત્ર
(૧૦) જંબૂઢીપ
(૧૧) અઢી દ્વીપ
(૧૨) રુચકદ્રીપ
(૧૩) સંખ્યાતદ્વીપ
(૪)
(૫)
(૬)
-:
આિિલકાનો સંખ્યાતમો ભાગ જોવે આવલિકાથી થોડુંક ઓછું
એક આવલિકા
એક મુહૂર્તથી થોડું ઓછું.
એક દિવસથી થોડું ઓછું.
અનેક દિવસ
(૭)
(૮)
(૯) અર્ધ માસ
(૧૦) એક માસથી થોડું વધુ
(૧૧) એક વર્ષ
(૧૨) અનેક વર્ષ
(૧૩) સંખ્યાત કાળ
(૧૪) સંખ્યાત અસંખ્યાત દ્વીપ સમુદ્ર (૧૪) પલ્યોપમ આદિ અસંખ્ય કાળ (૪) હીયમાન અવધિજ્ઞાન
સાધકને અપ્રશસ્ત યોગ, સંકિલષ્ટ પરિણામ આવે ત્યારે અવધિજ્ઞાનનો વિષય ઘટતો જાય છે. એ સર્વે દિશાઓથી ઘટે છે. (૫) પ્રતિપાતી અવધિજ્ઞાન :– અંગુલના અસંખ્યાતમા ભાગથી લઈને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોકના વિષયનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ વિનષ્ટ થઈ શકે છે. આને પ્રતિપાતી અવધિજ્ઞાન કહે છે.
૩૧
એક પક્ષથી થોડું ઓછું
(૬) અપ્રતિપાતિ અવધિજ્ઞાન :- લોકની સીમાથી આગળ વધીને જ્યારે અવધિજ્ઞાનની ક્ષમતા અલોકમાં જાણવા-દેખવા યોગ્ય વધી જાય છે ત્યારે તે અવધિજ્ઞાન અપ્રતિપાતિ થઈ જાય છે. અર્થાત્ તે આખા ભવમાં ક્યારેય નષ્ટ થતું નથી, પતિત થતું નથી; આયુષ્ય પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે અથવા તો કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય ત્યારે તે તેમાં વિલીન થઈ જાય છે.
-
અવધિજ્ઞાનનો જઘન્ય ઉત્કૃષ્ટ વિષય (૧) દ્રવ્યથી- જઘન્ય અનંત રૂપી દ્રવ્ય જુએ અને જાણે, ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્ય જુએ અને જાણે. (૨) ક્ષેત્રથી જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલા ક્ષેત્રને જુએ અને જાણે, ઉત્કૃષ્ટ લોક જેટલા અસંખ્યાતા ખંડ પ્રમાણ ક્ષેત્ર અલોકમાં જુએ અને જાણે. (૩) કાળથી– જઘન્ય આવલિકાનો અસંખ્યાતમો ભાગ જુએ અને જાણે, ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણી કાળ પ્રમાણ ભૂત ભવિષ્ય જુએ અને જાણે.
(૪) ભાવથી- જઘન્ય ઉત્કૃષ્ટ અનંત પર્યાય જુએ અને જાણે. પરન્તુ જઘન્યથી ઉત્કૃષ્ટનો વિષય અનંત ગુણો છે, એમ સમજવું. તોપણ સર્વ પર્યાયથી અનંતમો ભાગ જુએ.
(૪) મન:પર્યવજ્ઞાન :- (૧) મનની પર્યાયોને જાણનારું મનઃપર્યવજ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org