________________
૨૩૮
બાહ્ય મંડલથી અંદર પ્રવેશ કરતા સમયે :
ક્રમ
સમય
નક્ષત્ર
મુહૂર્ત
૧
૨
૩
૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૫
પહેલા શિયાળામાં
બીજા શિયાળામાં
ત્રીજા શિયાળામાં
ચોથા શિયાળામાં
પાંચમા શિયાળામાં
હસ્ત
શતભિષક
પુષ્ય
મૂલ
કૃત્તિકા
૫,
૨,
૧૯ ૪, ૩
૬ પર, g
૧૮ ૬,
નક્ષત્ર
ઉત્તરાષાઢા
ઉત્તરાષાઢા
ઉત્તરાષાઢા
ઉત્તરાષાઢા
ઉત્તરાષાઢા
મુહૂર્ત
ચરમ સમય
ચરમ સમય
ચરમ સમય
ચરમ સમય
ચરમ સમય
આપ્યંતર મંડલથી બાહ્ય મંડલ સુધી અને બાહ્ય મંડલથી આપ્યંતર મંડલ સુધી; એ સૂર્યની બે આવૃતિઓ(અયન)કહેલ છે. એવી ૧૦ આવૃત્તિઓ એક યુગ (૫ વર્ષ)માં થાય છે.
ચંદ્રની એવી આવૃત્તિઓ એક યુગમાં ૧૩૪ થાય છે. ચંદ્રની એક આવૃત્તિ ૧૩ ૪૪ દિવસની હોય છે. સૂર્યની એક આવૃતિ ૧૮૩ દિવસની હોય છે. ૧૮૩ × ૧૦ = ૧૮૩૦ અને ૧૩ ૪ × ૧૩૪ = ૧૮૩૦ થાય છે.
સૂર્ય આવૃત્તિના પ્રથમ દિવસ :– (૧) શ્રાવણવદી એકમ (૨) માઘવદી સપ્તમી (૩) શ્રાવણવદી તેરસ (૪) માઘ સુદી ચોથ (પ) શ્રાવણ સુદી દસમી (૬) માઘવદી એકમ (૭) શ્રાવણ વદી સપ્તમી (૮) માઘવદી તેરસ (૯) શ્રાવણ સુદી ચોથ (૧૦) માઘ સુદી દસમી.
છત્રાતિછત્ર યોગ :- ઉપર ચંદ્ર, વચમાં નક્ષત્ર અને નીચે સૂર્ય એ રીતે ત્રણેનો એક સાથે યોગ થાય છે તેને છત્રાતિછત્ર યોગ કહેવાય છે.
E
દક્ષિણ પૂર્વના મંડલ ચતુર્ભાગના ૐ, ૐ ભાગ જાય અને , ભાગ ચતુર્થાંશ મંડલના શેષ રહે તે સ્થાને ચંદ્ર, સૂર્ય, નક્ષત્રનો છત્રાતિછત્ર યોગ થાય છે. આ યોગમાં ચિત્રા નક્ષત્ર ચરમ સમયમાં હોય છે.
આ ઉક્ત ભાગ આખા મંડલનો ૧૨૪મો ભાગ છેઅને ચતુર્ભાગ મંડલનો ૩૧મો ભાગ છે. અર્થાત્ ૨૭ ભાગ ચાલવાથી અને ૨૮મા ભાગનો ભાગ જતાં અને બે વીશાંશ ભાગ અવશેષ રહે, તે છત્રાતિછત્ર યોગનું સ્થાન છે. એમજ જુદા-જુદા યોગના કુલ ૧૨ પ્રકાર કહેવાયા છે જેમાં છત્રાતિછત્ર યોગ છઠ્ઠો યોગ પ્રકાર છે.
તેરમો પ્રાભૂત
ચંદ્રની વધઘટ :– ચંદ્ર માસમાં ૨૯ ૢ દિવસ હોય છે. જેના ૮૮૫ ૢ મુહૂર્ત હોય છે. એમાં બે પક્ષ હોય છે. તેથી એક પક્ષમાં ૪૪૨ મુહૂર્ત હોય છે. એક પક્ષમાં ચંદ્રની હાનિ અને બીજા પક્ષમાં વૃદ્ધિ થાય છે. આથી ૪૪૨ ૪ મુહૂર્ત સુધી ઘટ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International