________________
તવ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
ર૪૯
ત્યારે જ નિરિયાવલિકા-ઉપાંગ સૂત્રના ૫ વર્ગોના ૫ સૂત્ર રૂપમાં નામ અંકિત થયા છે. નોંધ:- આ સૂત્ર સારાંશમાં વિષયોને સ્પષ્ટ કરવાનો પ્રયત્નો કર્યોજ છે. છતાં પણ વિશેષ અધ્યયનના જિજ્ઞાસુઓએ આ સૂત્રની ટીકા અનુવાદ આદિ જે પણ તેઓને ઉપલબ્ધ હોય તેનાથી પોતાની ઇચ્છા પૂરી કરી લેવી જોઈએ.
જ્યોતિષગણ રાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર સંપૂર્ણ
વિ. 32
પરિશિષ્ટ – ૧:
જ્ઞાતવ્ય ગણિત
(૧) એક યુગમાં ૧૮૩૦ દિવસ હોય છે, જેમાં નક્ષત્ર માસ ૬૭ હોય છે. અતઃ ૧૮૩૦માં ૭નો ભાગ કરવાથી નક્ષત્ર માસના દિવસ નીકળી જાય છે અને તેને ૩૦ વડે ગુણવાથી નક્ષત્ર માસના મુહૂર્ત નીકળે છે. યથા - ૧૮૬૦ - ૬૭ = ૨૭ ૨ = ૨૭ દિવસ ૯ - મુહૂર્ત. ૨૭ છે. X ૩૦ = ૮૧૭ મુહૂર્ત હોય છે નક્ષત્ર માસમાં. આ પ્રકારે જ ચન્દ્ર માસ આદિમાં દિવસ અને મુહૂર્ત કાઢવામાં આવે છે. (૨) સૂર્ય એક વર્ષના ૩૬૬ દિવસોમાં ૧૮૪ મંડલમાં સંચરણ કરે છે. જેમાં પહેલા અને અંતિમમાં એકવાર અને શેષ ૧૮ર માં બે વાર એવી રીતે ૧૮૦ x ૨ + ૨ = ૩૪ દિવસ એક વર્ષમાં થાય છે. ૫ વર્ષનો યુગ કહેવાય છે. અતઃ ૩૬ ૪ ૫ = ૧૮૩૦ દિવસનો યુગ હોય છે. એના જ આધારથી ચન્દ્ર નક્ષત્ર આદિના માસ દિવસ આદિ કાઢવામાં આવે છે. મુખ્યતા સૂર્ય વર્ષથી જ છે. યુગ પણ સૂર્ય સંવત્સરના દિવસોનો યોગ છે. શેષ ચન્દ્ર નક્ષત્ર આદિના માસ વર્ષ આદિનો આમાં સમવતાર કરવામાં આવે છે. એટલે જ બધા જ્યોતિષોમાં સૂર્ય લોકવ્યવહારમાં પ્રધાન છે. યુગ તિથિ આદિનો આદિકર્તાપ્રારંભ કર્તા છે, એટલે જ લૌકિક પંચાગમાં સૂર્યના ઉદયની મુખ્યતાથી તિથિઓ અંકિત કરવામાં આવે છે. (૩) સૂર્ય મંડલ ૧૮૪ છે અને તેઓના અંતર ૧૮૩ છે. અંતર ૨-૨ યોજનાના છે અને મંડલ યોજના છે અને પરસ્પર ગુણીને યોગ કરવાથી પૂર્ણ સંચરણ ક્ષેત્ર નીકળી જાય છે. યથા – ૨ x ૧૮૩ = ૩૬૬ અને 4 x ૧૮૪ = ૧૪૪ . આ બંનેનો સરવાળો કરતાં ૩૬+૧૪૪ ,, = ૫૧0 યોજન સંચરણક્ષેત્ર છે.
મંડલ પરિધિજ્ઞાન – આત્યંતર મંડલની પરિધિ ૩,૧૫,૦૮૯ યોજન છે, એનો Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org