________________
તવ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞાતિ સૂત્ર | | રંપ૧ યોગ કાલણ ગણા હોય છે. ૬) એક યુગ ૧૮૩૦ અહોરાત્રનો હોય છે. જેમાં સૂર્ય ૧૮૩૦ અર્ધ મંડલ ગતિ કરે છે. ચંદ્ર ૧૭૬૮ અર્ધ મંડલ ગતિ કરે છે. નક્ષત્ર ૧૮૩૫ અર્ધ મંડલ ગતિ કરે છે. અતઃ એક અહોરાત્રમાં સૂર્ય ૩ અર્ધ મંડલ; ચંદ્ર 18 અર્ધ મંડલ અને નક્ષત્ર 33 અર્ધ મંડલ ગતિ કરે છે. અર્થાત્ એક અહોરાત્રમાં સૂર્ય એક અર્ધ મંડલ, ચંદ્ર એક અધ મંડલમાં ભાગ ઓછું, નક્ષત્ર એક અર્ધ મંડલથી ૧૩ ભાગ અધિક ચાલે છે. જ્યારે ચંદ્રને ૧૭૬૮ અર્ધ મંડલમાં ૧૮૩૦ દિવસ લાગે છે. ત્યારે ૧ અર્ધ
2 x મડલમા = ૪ દિવસ. તો ચંદ્રને એક પૂર્ણ મંડલમાં = - ૨ ૩ દિવસ લાગે છે.
૧૮૩) ८८४
૧૭૮
પરિશિષ્ટ – ૨:
) નક્ષત્ર તત્ત્વ વિચાર (નક્ષત્રનો થોકડો) ) બાર દ્વારોથી અહીં નક્ષત્રોનો વિચાર કરવાનો છે. યથા– (૧) નક્ષત્ર નામ (૨) આકાર (૩) તારા સંખ્યા (૪) મંડલમાં નક્ષત્ર (૫) રાત્રિ વાહક (૬) મંડલ સંબંધ (૭) યોગ (૮) સીમા વિધ્વંભ (૯) યોગકાલ (૧૦) મુહૂર્ત ગતિ (૧૧) મંડલઅંતર (૧૨) માસ સંવત્સર કાલમાન. (૧ થી ૩) નામઆકાર,તારા – એમનો ચાર્ટ ૧૦મા પ્રાભૃતના આઠમા નવમા પ્રતિ પ્રાભૃતમાં આપવામાં આવ્યો છે. (૪) મંડલમાં નક્ષત્ર :- નક્ષત્રના આઠ મંડલ છે એમાં નક્ષત્ર આ પ્રકારે છે– (૧) પહેલા મંડલમાં – અભિજિત, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષક, પૂર્વાભાદ્રપદ, ઉત્તર ભાદ્રપદ, રેવતી, અશ્વિની, ભરણી, પૂર્વા ફાલ્ગની, ઉત્તરા ફાલ્ગની અને સ્વાતિ એ ૧ર નક્ષત્ર છે.(ર) બીજા મંડલમાં - પુનર્વસુ, મઘા એ બે છે. (૩) ત્રીજા મંડલમાં -કૃતિકા. (૪) ચોથા મંડલમાં - ચિત્રા, રોહિણી (૫) પાંચમા મંડલમાં - વિશાખા (૬) છઠ્ઠા મંડલમાં - અનુરાધા (૭) સાતમા મંડલમાં – જયેષ્ઠા (૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org