________________
રપ૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત|
૧ | ૧
O૧પ૬O
આયામ વિષ્કમ(વ્યાસ) ૯૯૬૪૦યોજન છે. વ્યાસનો વર્ગ કરીને ૧૦ ગણા કરીને પછી વર્ગમૂલ કાઢવાથી જે રાશિ પ્રાપ્ત થાય છે તે પરિધિનું પરિમાણ હોય છે. યથા – ૯૯૬૪0 x ૯૯૬૪૦ x ૧૦ = ૯૯,૨૮,૧૨,૯૬,૦૮ આનું વર્ગમૂલ કાઢવાથી ૩,૧૫,૦૮૯ પૂર્ણાક આવે છે અને ૧૮૦૭૯ શેષ રહે છે. માટે પરિધિ ત્રણ લાખ ૧૫ હજાર નેવ્યાસી યોજન સાધિક હોય છે.
- દરેક આગળના મંડલમાં પણ વ્યાસ વધવાથી ૧૭ યોજન પરિક્ષેપ વધે છે. આ જાણવા માટે પાના એકસઠિયા ભાગ કરીને એની ઉક્ત વિધિથી પરિધિ કાઢી પુનઃ એ એકસઠિયા ભાગોથી યોજના બનાવી લેવા જોઈએ.
યથા– ૫ = ૬૧ ૪૫ + ૩૫ = ૩૪૦ એકસઠિયા ભાગ પ્રમાણ વિખંભ (વ્યાસ) પ્રતિમંડલ માં વધે છે. એની પરિધિ પરિમાણ ૩૪૦ x ૩૪૦ x ૧૦ = ૧૧,૫૬,૦૦૦ આનું વર્ગ મૂલ આ પ્રકારે કાઢવું જોઈએ.
૧૦૭૫ એકસઠિયા ભાગ ૧૦૭પ + ૧ = ૧૭ યોજના ૧] ૧,૧૫,50,00
સ્કૂલ દષ્ટિથી ૧૮ યોજન પ્રતિ મંડલમાં પરિધિ વધવાનું કહેવાય છે.
વૃદ્ધિ+પ્રથમ મંડલ = અંતિમ મંડલ. . ૭] ૧૪૪૯
૧૭૪ ૧૮૩ = ૩રરપ + ૩૧પ૦૮૯ = ૨૧૪૫ ૧૧૧૦૦
૩૧૮૩૧૪. પ | ૧૦૭૫ ૨૧૫૦, ૦૦૩૭૫
સર્વ બાહ્ય મંડલનો પરિક્ષેપ(પરિધિ) ઉપરોક્ત વર્ગમૂલ પદ્ધતિથી ૩,૧૮,૩૧૪ યોજના અને શેષ ૮૩૯ અંશ રહે છે. જે સ્થૂલ દષ્ટિથી (વ્યવહારથી) ૩૧૮૩૧૫ યોજન કહેવાય છે.
યથા – ૧000 x 1000 x ૧૦ = ૧૦,૧૩,ર૪,૩૫,૦૦૦ આ સંખ્યાનું વર્ગમૂલ ઉક્ત વિધિથી કાઢતાં ૩,૧૮,૩૧૪ યોજન સાધિકનીકળી આવે છે. (૪) પ્રત્યેક મંડલની પરિધિમાં મુહૂર્તને ભાગ દેવાથી એ મંડલની મુહૂર્ત ગતિ નીકળી આવે છે. યથા–૩૧૫૦૮૯+ ૬૦ = પરપ૧ ક યોજન પ્રથમ મંડલની મહુર્ત ગતિ છે. ૩૧૮૩૧૫ + ૬૦ = પ૩૦૫યોજન અંતિમ મંડલની મુહૂર્ત ગતિ છે. (૫) ચંદ્રની સાથે શતભિષક નક્ષત્ર ૧૫ મુહૂર્ત યોગ કરે છે અર્થાતુ અર્થો દિવસ યોગ કરે છે અને એક દિવસના ૭ ભાગની અપેક્ષા 9 x = ૩૩ ભાગ દિવસ. સુર્યની સાથે એના પાંચમા ભાગ જેટલા દિવસના યોગ હોય છે. 9 X R = 8 દિવસ = ૬ દિવસ ર૧ મુહૂર્ત. ૩૦ મુહૂર્તવાળાના એનાથી બે ગણા ૪૫
મુહૂર્તવાળાના એનાથી ત્રણ ગણા હોય છે. અર્થાત્ ચંદ્રના યોગ કાલથી સૂર્યના Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org