________________
૨૪૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
મંડલમાં ૐ અને બાહ્ય મંડલમાં ૐ ભાગ અચલિત ઉપર ચાલે છે.
ત્રીજા અયનમાં બહારથી અંદર જતાં સમયે પહેલા મંડલમાં 3 બંનેના ચલિત ઉપર ચાલે છે. ુ ભાગ પરચલિત ઉપર અને ૢ ભાગ સ્વચલિત ઉપર ચાલે છે. એટલું જ બીજા મંડલમાં ચાલે છે. ત્રીજા મંડલમાં ૪, ૪ બંનેના ચલિત પર ચાલે છે.
આ રીતે આખા મહિનામાં– ૧૩ × ૪ +૨ × ૐ પરચલિત પ૨, ૧૩ × હુઁ પોતાના ચલિત ઉપર, ૨ × TM + ૨ × ‡ + ૬, ર્ ઉભય ચલિત ઉપર ચાલે છે. અને ર × ૐ અચલિત પર ચાલે છે.
ચૌદમો પ્રાભૂત
શુકલ પક્ષમાં નિરંતર પ્રકાશ વધે છે. વદ પક્ષમાં નિરંતર અંધકાર વધે છે. શેષ વિવરણ તેરમા પ્રાભૂતના પ્રારંભમાં કહ્યા અનુસાર છે. ૫ ભાગ ચંદ્ર પ્રતિ દિન આવૃત્ત અનાવૃત્ત થાય છે.
પંદરમો પ્રાભૂત
ગતિ(ચાલ) :– બધાથી ધીમી ગતિ ચંદ્રની છે. એનાથી સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાની ક્રમશઃ વધારે-વધારે ગતિ છે.
ચંદ્ર એક મુહૂર્તમાં પોતાના મંડલનો
સૂર્ય એક મુહૂર્તમાં પોતાના મંડલનો
નક્ષત્ર એક મુહૂર્તમાં પોતાના મંડલનો
ભાગ ચાલે છે.
ચંદ્રથી સૂર્ય ૬૨ ભાગ વધારે ચાલે છે. ચંદ્રથી નક્ષત્ર ૬૭ ભાગ વધારે ચાલે છે. સૂર્યથી નક્ષત્ર પાંચ ભાગ વધારે ચાલે છે.
૧૭૮ ૧૦૯૮૦૦
૧૮૩૦ ૧૦૯૮૦૦
ભાગ ચાલે છે.
ભાગ ચાલે છે.
૧૮૩૫ ૧૦૯૮૦૦
ગતિ સાથે યોગનો સંબંધ :- આ ગતિની હીનાધિકતાના કારણે ચંદ્રની સાથે નક્ષત્ર થોડો સમય ચાલીને યોગ જોડીને આગળ વધી જાય છે. પછી પાછળવાળું નક્ષત્ર આગળ વધીને સાથે થઈ જાય છે અને જોગ જોડે છે. આ પ્રકારે એક એક નક્ષત્ર ક્રમશઃ ૧૫, ૩૦ કે ૪૫ મુહૂર્ત યોગ જોડીને આગળ નીકળી જાય છે. આટલા મુહૂર્ત સાથે રહેવાનું કારણ એ છે કે નક્ષત્રોનો સીમા વિષ્ફભ વિમાનની આગળ પાછળ પણ બહુ હોય છે. એ સીમા જ્યારે ચંદ્રની સીધમાં રહે છે ત્યારે યોગ એજ નક્ષત્રનો ગણવામાં આવે છે. એની સીમા સમાપ્ત થવા પર પાછળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org