________________
ર૩ર
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
જેમાં ૧ થી ૭ સુધી અર્થાત્ અભિજિતથી રેવતી સુધીના નક્ષત્ર પૂર્વ ધારવાળા છે. અર્થાત્ આ નક્ષત્રોમાં પૂર્વ દિશામાં જવાનું શુભ હોય છે. આ પ્રકારે (ર) અશ્વિનીથી પુનર્વસુ સુધીના નક્ષત્ર દક્ષિણ દ્વારિક છે. (૩) પુષ્યથી ચિત્રા નક્ષત્ર સુધીના સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારિક છે. (૪) સ્વાતિથી ઉત્તરાષાઢા સુધીના સાત નક્ષત્ર ઉત્તર દ્વારિક છે. અર્થાત્ આ સાત નક્ષત્રોમાં ઉત્તર દિશામાં જવું શુભ હોય છે. મતાંતર – આ નક્ષત્રોના ક્રમથી સંબંધિત વર્ણન છે અને નક્ષત્ર ક્રમના વિષયમાં પાંચ મતાંતર છે, જે આ પ્રાભૃતના પ્રથમ પ્રતિ પ્રાભૃતમાં કહ્યા છે. તેથી અહીં પણ પાંચ મતાંતર દર્શાવ્યા છે જે આ પ્રમાણે છે
આ સાત-સાત નક્ષત્રોના જોડોનું કથન સ્વમતાનુસાર જેમ અભિજિતથી પ્રારંભ કરીને ચાર વિભાગમાં કર્યું છે. તેમ ઉક્ત પાંચ માન્યતાનુસાર (૧) કૃતિકા (ર) મઘા (૩) ધનિષ્ઠા (૪) અશ્વિની અને (૫) ભરણીથી પ્રારંભ કરીને ચાર સપ્તક ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દ્વારવાળા કહ્યા છે. આ પાંચે ય ક્રમ અયોગ્ય એવં અમાન્ય છે. અભિજિત આદિનો ક્રમ જ અહીં સ્વમત કથન છે. જે વયં પુ પર્વ વયામો વાકય પ્રયોગની સાથે આપવામાં આવ્યો છે.
બાવીસમો પ્રતિ પ્રાભૃત . આ જંબૂદ્વીપમાં બે ચંદ્ર પ્રકાશ કરે છે બે સૂર્ય તપે છે, પદનક્ષત્ર જોગ જોડે છે યથા બે અભિજિત યાવત્ બે ઉત્તરાષાઢા. | ચંદ્ર સૂર્યની સાથે તેનો યોગ થવાનો સમય બીજા પ્રતિ પ્રાભૃતમાં કહ્યો છે. તેથી ત્યાં જુઓ. નક્ષત્રોનો સમાવિષ્ઠભ – પોત-પોતાના મંડલના ૧,૦૯,૮૦૦ ભાગ કરવામાં આવે તો એ ભાગોમાંથી નીચેના ભાગ પ્રમાણ નક્ષત્રોનો યોગ જોડવાનો પોતાનો ક્ષેત્ર(સીમા વિખંભ) હોય છે. યથાનામ | નક્ષત્ર સં! | સીમા વિધ્વંભ |
કુલ યોગ અભિજિત |
૩0 =
૧,૨૦ શતભિષક આદિ ૬
૧૨,૦૬૦ શ્રવણ આદિ ૧૫ ૩૦
૨૦૧૦ = ૬૦,૩00 ઉત્તરાભાદ્રપદ આદિ ; |
૩/૧પ =
૩૬,૧૮૦ ૫૬ |
૧,૦૯,૮૦૦ અહીં જે ૩૦ આદિ છે તે મંડલના ભાગ છે. એમને જોડવાથી કુલ ૧,૦૯,૮૦૦ ભાગ થાય છે. ઉપરના સીમા ક્ષેત્ર નક્ષત્રોના આગળ પાછળ મધ્ય For Private & Personal Use Only
www.jainelibrary.org
x
x
૧૦૦૫
x
૧ર
x
Jain Education International