________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૨૩૩
મળીને કુલ ક્ષેત્ર છે. આ ક્ષેત્રની સીધમાં ચંદ્ર સૂર્ય રહે ત્યાં સુધી એમનો યોગ ગણવામાં આવે છે. એમના વિમાન આ સીમા ક્ષેત્રની વચમાં હોય છે. ૬, ૧૫ આદિ નક્ષત્ર સંખ્યાના નામ આ પ્રાકૃતના બીજા પ્રતિ પ્રાકૃતમાં છે.
જે નક્ષત્રને જેટલા દિવસનો ચંદ્ર સાથે યોગ હોય છે તેના સડસઠિયા ભાગના ત્રીસ ભાગ કરવાથી ઉક્ત રાશિ થઈ જાય છે. યથા–જે નક્ષત્ર ૩૦ મુહૂર્ત = ૧ દિવસ યોગ જોડે છે એનો સીમા વિખંભ ૧૪૭૪૩૦૨ ૨૦૧૦ ભાગનો છે. એટલા માટે સૂત્રમાં 'સત્તષ્ટિ મા તીસરૂ માTM ૬૭ મા ભાગનો ત્રીસમો ભાગ વિશેષણ લગાવ્યું છે. નક્ષત્ર અમાવસ્યા યોગ :- અભિજિત નક્ષત્ર દર ૪૪મી અમાવાસ્યાએ સવાર સાંજ ચંદ્રની સાથે યોગ જોડે છે. એનાસિવાય કોઈ પણ નક્ષત્ર ચંદ્રની સાથે અમાવસ્યાના દિવસે યોગ જોડતા નથી પરંતુ પૂર્ણિમાના દિવસે રાતમાં જ ચંદ્રની સાથે યોગ જોડે છે. ચંદ્ર પૂર્ણિમા યોગ – ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ દર મી પૂર્ણિમા પૂર્ણ કરે છે તે સ્થાનથી મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પૂર્ણિમા (નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા પણ આગળની પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી હું મંડલ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની દર મી પૂર્ણિમા મંડલના દક્ષિણી ચતુર્થાશ ભાગમાં ૩, ૪ ભાગ જવાપર અને , ભાગ એ જ ચતુર્થાશ દક્ષિણી ભાગનો શેષ રહેવા પર ત્યાં સમાપ્ત થાય છે. સૂર્ય પૂર્ણિમા યોગ – સૂર્ય પણ યુગની દર મી પૂર્ણિમા જ્યાં સમાપ્ત કરે છે એ જ સ્થાનથી , મંડલ ભાગ જેટલા ક્ષેત્રમાં આગળ જઈને પ્રથમ પુર્ણિમા (નવા યુગની) પૂર્ણ કરે છે. એ જ પ્રકારે બીજી ત્રીજી પૂર્ણિમા તે પહેલી પૂર્ણિમા કૃત મંડલ સ્થાનથી ફક મંડળ ભાગ આગળ જઈને પૂર્ણ કરે છે. આ રીતે કરતાં કરતાં યુગ સમાપ્તિની દર મી પૂર્ણિમા મંડલના પૂર્વ ચતુર્થાશમાં ૩, ૪ ભાગ ગયા પછી અને , ૪ ભાગ તે પૂર્વી ચતુર્થાશનો અવશેષ રહેવા પર ત્યાં સમાપ્ત કરે છે. ચંદ્ર અમાવસ્યા યોગ:- ચંદ્ર જે મંડલમાં જે સ્થાન પર યુગની અંતિમ અમાવસ્યા પૂર્ણ કરે છે એ જ સ્થાનથી , ભાગ મંડલ જેટલું ક્ષેત્ર આગળ જઈને યુગની પ્રથમ અમાવસ્યા પૂર્ણ કરે છે. એ જ રીતે પૂર્ણિમાના વર્ણન સમાન જાણવું.
જ્યાં ચંદ્ર રમી પૂર્ણિમા પૂર્ણ કરે છે ત્યાંથી પુ ભાગ મંડલ પહેલાથી દર મી અમાવસ્યા પૂર્ણ કરે છે. અર્થાત્ દક્ષિણી ચતુર્થાશ મંડલના ૩, ૨૪ ભાગ ગયા પછી અનેક ભાગ એ દક્ષિણી ચતુર્થાંશ ભાગનો અવશેષ રહેતાં તે સ્થાન પર ચંદ્ર દરમી અમાવસ્યા સમાપ્ત કરે છે. સૂર્ય અમાવસ્યા યોગ – સૂર્ય પહેલા પહેલાની અમાવસ્યા સમાપ્તિ સ્થાનથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org