________________
૨૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના ઃ જૈનાગમ નવનીત
::
યોજનમાં પણ થોડું ઓછું હોય છે અને દષ્ટિક્ષેત્ર પહેલાથી બીજા મંડલમાં ૮૩ ૩, યોજન ઘટે છે અને અંતિમ મંડલથી બીજા મંડલમાં ૮૫, ૬ યોજન વધે છે. આને જ મૂળ પાઠમાં ૮૪ યોજનથી ઓછી અને ૮૫ યોજનથી વધારે આ પ્રકારે પુરુષ છાયાની હાનિ વૃદ્ધિ કહેલ છે.
પુરુષ છાયા ઘટવામાં સર્વે મંડલમાં કુલ વૃદ્ધિ ૧ ૪, ૨૫- યોજન થાય અને પ્રત્યેક મંડલમાં ચૂર્ણિયા ભાગ પરિવર્તન થાય છે.(વૃદ્ધિ હાનિ થાય છે.) યથા ૮૩, ૪ +૧૪, ૨૫ -૮૫૧, - આ ૧૮૪માં મંડલમાં દષ્ટિક્ષેત્ર વૃદ્ધિ. ૮૫, ૬ - - = ૮૫, - આ ૧૮૩માં મંડલમાં દષ્ટિક્ષેત્ર હાનિ (ઘટ)..
આવિષયમાં પણ ભ્રમિત મિથ્યા માન્યતાઓ અનેક છે. અર્થાત્ કોઈ 9000 યોજન, કોઈ ૫૦૦૦ યોજન, કોઈ ૪૦૦૦ યોજન પ્રતિ મુહૂર્ત ગતિ માને છે આ બધી અસંગત માન્યતાઓ છે.
ત્રીજો પ્રામૃત
પ્રકાશિત ક્ષેત્ર :– બન્ને સૂર્ય મળીને પહેલા મંડલમાં રહીને જંબૂદ્વીપના ત્રણ પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે અને છેલ્લા મંડલમાં ર્ બે પંચમાંશ ભાગને પ્રકાશિત કરે છે. જો દશાંશમાં કહીએ તો પ્રથમ મંડલમાં દ્ર દશાંશ અને છેલ્લા મંડલમાં ૪ દશાંશ જંબુદ્રીપના ક્ષેત્રને બન્ને સૂર્ય પ્રકાશિત કરે છે.
એટલે એક સૂર્ય પહેલા મંડલમાં ૐ ત્રણ દશાંશ ભાગ ઉત્તર જંબુદ્રીપક્ષેત્રનો પ્રકાશિત કરે છે. જ્યારે બીજો સૂર્ય ૐ ત્રણ દશાંશ ભાગ દક્ષિણ જંબુદ્રીપક્ષેત્રમાં પ્રકાશિત કરે છે. આ સમયે પૂર્વમાં ૐ બે દશાંશ ભાગ અને પશ્ચિમમાં બે દશાંશ ભાગ અપ્રકાશિત રહે છે.
-
આ રીતે પ્રથમ મંડલમાં ૬૦ મુહૂર્તના ૧૨ મુહૂર્તની રાત્રિ હોય છે અને ૬૦ મુહૂર્તના હૈ = ૧૮ મુહૂર્ત નો દિવસ હોય છે.
અંતિમ મંડલમાં પ્રત્યેક સૂર્ય ૐ ભાગને પ્રકાશિત કરે છે તેથી ૧૨ મુહૂર્તનો દિવસ અને ૧૮ મુહૂર્તની રાત હોય છે.
આ વિષય પર ૧૨ માન્યતા સૂત્રમાં બતાવવામાં આવેલ છે તેને અસંગત કહેલ
ચોથો પ્રાભૂત
મંડલ સંસ્થાન :– બે સૂર્યને બે ચંદ્રની સમચોરસ સંસ્થિતિ છે. એટલે કે યુગના
-
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International