________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર | | ૨૧૦
(૩) ૧૩ દિવસ ૧ર મુહૂર્તશ્રવણ આદિ ૧૫ ઉપર પ્રમાણે (૪) ૨૦ દિવસ ૩ મુહૂર્ત–ઉત્તરભાદ્રપદ આદિ ૬ ઉપરવત્
જે ત્રીજે પ્રતિ પ્રાભૂત . નક્ષત્રોનો ચંદ્ર સંયોગ ક્યારે? – એના ચાર પ્રકાર છે. [૧] દિવસના પ્રથમ ભાગમાં શરૂઆત થાય અને | પૂર્વ ભાગ સમક્ષેત્ર
ત્રીસ મુહૂર્ત રહે. દિવસના પશ્ચિમ ભાગમાં શરૂઆત થાય અને | પશ્ચાત્ ભાગ સમક્ષેત્ર
ત્રીસ મુહૂર્ત રહે. ૩ રાત્રિમાં શરૂઆત થાય અને ૧૫ મુહૂર્ત રહે. | નક્ત ભાગ–અદ્ધક્ષેત્ર
રાત્રિ દિવસ બન્નેમાં શરૂઆત થાય અને ૪૫ | ઉભય ભાગ-દોઢ ક્ષેત્ર
૦
જ
મુહૂર્ત રહે.
(૧) પૂર્વ ભાગમાં – (૧) પૂર્વાભાદ્રપદ (૨) કૃતિકા (૩) મઘા (૪) પૂર્વાફાલ્ગની (૫) મૂલ (૬) પૂર્વાષાઢા. (૨) પશ્ચિમ ભાગમાં – (૧) અભિજિત (શ્રવણ નક્ષત્રના સંયોગથી ઉપચારથી માનવામાં આવ્યું છે.) (૨) શ્રવણ (૩) ધનિષ્ઠા (૪) રેવતી (૫) અશ્વિની () મૃગશીર્ષ (૭) પુષ્ય (૮) હસ્ત (૯) ચિત્રા (૧૦) અનુરાધા. (૩) નક્ત ભાગમાં (૧) શતભિષક (ર) ભરણી (૩) આદ્ર (૪) અશ્લેષા (૫) સ્વાતિ (૬) જ્યેષ્ઠા. (૪) ઉભય ભાગમાં – (૧) ઉત્તરભાદ્રપદ (ર) રોહિણી (૩) પુનર્વસુ (૪) ઉત્તરાફાલ્ગની (૫) વિશાખા (૬) ઉત્તરાષાઢા.
ચોથો પ્રતિ પ્રભુત નક્ષત્ર ચંદ્ર સંયોગ અને સમર્પણ:- આ પૂર્વેના પ્રતિ પ્રાભૃતમાં સમુચ્ચયથી કહેલ વિષયને અહીં એક-એક નક્ષત્રના ક્રમથી સ્પષ્ટ કર્યો છે. સાથે જ અભિજિત શ્રવણ બને નક્ષત્રોની એક સાથે સંમિલિત વિવક્ષા કરવામાં આવી છે. (૧-૨)અભિજિત શ્રવણ બને નક્ષત્ર મળીને પશ્ચિમ દિવસમાં યોગ પ્રારંભ કરી ૩૯ મુહૂર્ત સાધિક રહી બીજા દિવસે પશ્ચાત્ ભાગમાં ધનિષ્ઠાને સંયોગ સમર્પણ કરે છે. (૩) ધનિષ્ઠા નક્ષત્ર પણ ત્રીસ મુહૂર્ત રહીને બીજા દિવસે પશ્ચાત્ ભાગમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org