________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૫
થાય છે. પરંતુ જ્યાં તડકો નથી પહોંચતો તે પુદ્ગલ, ભૂમિ વગેરે પણ ગરમ થતાં દેખાય છે. એમને સીધા કિરણોથી તાપ નહીં મળતાં, તાપ કિરણોમાંથી જે અંતર કિરણો નીકળે છે એનાથી તાપ મળે છે અર્થાત્ છાયાવાળા ક્ષેત્રને પણ સૂર્યના કિરણો કંઈક પ્રકાશિત અને આતાપિત કરે છે. આ વિષયમાં પણ ત્રણ માન્યતાઓ છે. છાયા પ્રમાણ :– પોરસી છાયાનો મતલબ એ છે કે જે ચીજ જેટલી છે તેની એટલી જ છાયા હોય તે(એક) પોરસી(અર્થાત્ પુરુષની પુરુષ પ્રમાણ) છાયા હોય છે. આ છાયાનું માપ યુગના આદિ સમય અર્થાત્ શ્રાવણ વદ એકમની અપેક્ષાએ અહીં કહેવાયું છે તે આ પ્રકારે છે– છાયાનું માપ
દિવસનો સમય ૧ અપાઈ પોરસી (અડધી) છાયા | ત્રીજો ભાગ દિવસ= મુહૂર્ત
વીતવા પર. ૨ પોરસી (પુરુષ પ્રમાણ) છાયા ચોથો ભાગ દિવસ =૪૩ મુહૂર્ત
વીતવા પર થાય છે. એટલો જ દિવસ શેષ રહેવા પર પોરસી
છાયા હોય છે. ૩| દોઢ પોરસી (દોઢગણી) છાયા પાંચમો ભાગ દિવસ = ૩ મુહૂર્ત
૩૦ મિનટ વીતવા પર (૪) બે પોરસી છાયા(બે ગણી) | છઠ્ઠો ભાગ દિવસ = ૩ મુહૂર્ત
વિતવા પર ૫ અઢી પોરસી છાયા(અઢી ગણી) | સાતમો ભાગ દિવસ = ૨ મુહૂર્ત ૨૭
મિનિટ વીતવા પર. || ૫૮ પોરસી(૫૮ ગણી) | ૧૯૦૦મો ભાગ= ૨૭ સેંકડ | છાયા
દિવસ વીતવા પર. ૭ ઓગણસાઠ પોરસી(પ૯ ગણી) રર000 મો ભાગ = ર૩ સેંકડ | છાયા
દિવસ વીતવા પર. ૮ સાધિક ઓગણસાઈઠ પોરસી સૂર્યોદય અને સૂર્યાસ્તનો પ્રારંભિક છાયા
પ્રથમ સમય થાય છે. અર્થાત્ દિવસનો કોઈ પણ ભાગ વ્યતીત
નથી થતો. આ વિષયમાં ૯૬ માન્યતાઓ કહેવામાં આવી છે, જે એક પોરસી છાયાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org