________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
|
| રરપ |
ગુણ્યા કરીને ૬ ઉમેરતાં પ૧૦ યોજન ક્ષેત્ર આવે છે. સૂર્ય મંડલ અંતર – પ્રત્યેક સૂર્ય મંડલનું અંતર બે યોજન છે અને યોજનનું વિમાન છે. આ બન્નેને જોડવાથી ૧૮૩ અંતરોથી ગુણા કરીને $ જોડવાથી પ૧૦ યોજન આવે છે. નક્ષત્ર મંડલ અંતર :- નક્ષત્ર મંડલોના અંતરનું એક સરખું ક્રમિક હિસાબવાળું માપ નથી, પરંતુ સ્થિર સ્થાઈ હિસાબ વગરનું માપ છે.
તેના આઠ મંડલ છે જેમના સાત અંતર વિમાન સહિત આ પ્રમાણે છે(૧) ૭ર , કે (૨) ૧૦૯, ૩ (૩) ૩૬ , ૐ (૪) ૩૬ , ૐ (પ) ૭ર રે,
(૬) ૩૬ ,ડૅ (૭) ૧૪૫, છે. આ સાતેયનો સરવાળો કરતાં ૫૧૦ યોજન થાય છે. નોંધ:- અહીં પ૧૦ યોજન થવામાં સૂક્ષ્મતમ ફરક હોય શકે છે. કારણ કે સમ ભિન્ન ન હોવાથી કંઈક સાધિક કે કંઈક ન્યૂન અંશ રહી જાય છે.
બારમો પ્રતિ પ્રાભત નક્ષત્ર દેવતાઃ–પ્રત્યેક નક્ષત્ર વિમાનના સ્વામી અધિપતિ દેવતા હોય છે. એમના નામ આગળના સોળમા ઉદ્દેશકના ચાર્ટમાં જુઓ.
છે તેમો પતિ પામૃત છે
મુહૂર્તોનાં નામ – એક અહોરાત્રમાં ત્રીસ મુહૂર્ત હોય છે. એક મુહૂર્ત૪૮મિનિટનું હોય છે. ૬૦મિનિટનો એક કલાક થાય છે. અર્થાત્ ૨૪ કલાકમાં ૩૦ મુહૂર્ત થાય છે. આ ત્રીસ મુહૂર્તોના નામ સૂત્રમાં કહ્યા છે.
ચોમો પ્રતિ પ્રાભત ) દિવસ રાતનાં નામઃ- એક પક્ષમાં એકમ બીજ આદિ ૧૫ દિવસ હોય છે. તેમાં ૧૫ રાત અને ૧૫ દિવસ હોય છે. તે સર્વના અલગ-અલગ નામ હોય છે, જે સૂત્રમાં બતાવવામાં આવ્યા છે.
*
( પદો પતિ પ્રાભૂત, તિથિઓનાં નામ – ૧૫ તિથિઓના વિશિષ્ટ ગુણસૂચક નામ હોય છે. એમાં ત્ર દિવસ તિથિના ૫ નામ છે અને ૧૫ રાત તિથિના પાંચ નામ છે.
Jain Education International
-
For Private & Personal use only