________________
૨૧૨
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
પરિધિનો છે બે દશાંશ = ૩ર૪૫ યોજન થાય છે.
આત્યંતર મંડલમાં જે માપ કહેવામાં આવેલ છે તે બાહ્ય મંડલમાં પણ એ જ પ્રકારે કહેવું પરંતુ આત્યંતર અને બાહ્ય ગોળાઈવાળી બાહામાં ફરક છે. તે આ પ્રમાણે છે કે આત્યંતર મંડલમાં તાપ ક્ષેત્રનું જે માપ છે તે બાહા મંડલમાં અંધકારનું માપ સમજવું અને જે આત્યંતર મંડલમાં અંધકારનું માપ કહ્યું છે તે બાહ્ય મંડલમાં પ્રકાશનું માપ સમજવું.
સૂર્ય ઉક્ત તાપ સંસ્થાન માપમાં ૧૦૦ લો. ઉપર પ્રકાશ કરે છે. ૧૮૦૦ યોજન નીચે પ્રકાશ કરે છે. અને તિરછા ૪૭ર૩ યોજન આગળ અને એટલા જ યોજન પાછળ બને બાજુમાં પ્રકાશ કરે છે. આ વિષયમાં ૧૬ મિથ્યા માન્યતા સૂત્રમાં કહેલ છે. | મંડલ | તાપક્ષેત્ર | સ્થિરબાહા આત્યંતર બાહ્ય પ્રકાશ
લંબાઈ | જંબૂદ્વીપમાં પ્રકાશ બાહા બાહા
ભાગ
આત્યંતર ૭૮૩૩૩ ૪૫૦૦૦ | ૯૪૮ | ૯૪૮૬૮ | ઢ = :
બાહ્ય | ૭૮૩૩૩ / ૪૫૦૦૦ [ ૩ર૪, ૩ર૪પ | અથવા નોંધ – પ્રકાશક્ષેત્રનું જે માપ આત્યંતર મંડલમાં છે તે જ અંધકારના બાહ્ય મંડલમાં છે અને જે માપ પ્રકાશક્ષેત્રનું બાહ્ય મંડલમાં છે તે જ અંધકારના આત્યંતર મંડલમાં છે. ચાર્ટગત સંખ્યાઓ યોજનની છે. આત્યંતર પ્રકાશ બાહો મેરુ પાસે છે. બાહ્ય પ્રકાશ બાહા જંબૂદીપની જગતીની છે.
પાંચમો પ્રાભૃતા
તાપ ક્ષેત્રમાં રુકાવટ(લેશ્યા પ્રતિઘાણ) :- સૂર્યની વેશ્યા અર્થાત્ સૂર્યનો પ્રકાશ-તાપ અંદર મેરુ પર્વત સુધી જાય છે. પછી તેની દિવાલના સૂક્ષ્મ બાદર પુદ્ગલોથી રોકાઈ જાય છે. બહાર લવણ સમુદ્રyતથા બને બાજુ પ્રકાશ સીમાના કિનારા પર, એમ આ ત્રણે તરફ ચરમ સ્પતિ પુદ્ગલોથી સૂર્યનો પ્રકાશ રોકાઈ જાય. મતલબ એ કે ત્યાં સુધી જ જાય આગળ સીમા સ્વભાવથી ન જાય. ત્રણે બાજુની સીમાનું માપ ચોથા પાહુડમાં છે. એના સિવાય તાપક્ષેત્રની સીમામાં પણ જે પદાર્થોથી પ્રકાશ રોકાઈને છાયા થાય ત્યાં પણ તે પદાર્થો વડે સૂર્યની વેશ્યાપ્રકાશ રોકાઈ જાય છે, પ્રતિહત થાય છે.
આ વિષયમાં બીજી ૨૦ માન્યતાઓ સૂત્રમાં કહેવામાં આવી છે. તેમાં શબ્દોચ્ચારણનું જ અંતર છે. ખરેખર તો બધાનું કહેવું એક સમાન છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org