________________
તત્ત્વ શાસ્ત્ર : જંબૂડીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૫
બનાવવામાં આવેલ છે અને ક્યાંક વગર માલિકીના નવા કૂટ કરી દેવામાં આવ્યા છે. માટે સિદ્ધાયતન સંબંધી આ સૂત્રગત બધા પાઠ પ્રક્ષિપ્તિકરણની વિકૃતિઓ થી સૂત્રમાં પ્રવિષ્ટ છે. એવો ફલિતાર્થ નીકળે છે. પુષ્કરણીઓ:
બે વૃક્ષોના વનોમાં ૧૬૪ ૨ = ૩ર મેરુના ચાર વનોમાં ૧૬ ૪૪ = ૬૪
" કુલ ૯૬ ભવન પ્રાસાદ :૬ દ્રહોમાં
૭,૦૧,૬૮૦ ૧૦ દ્રહોમાં
૫,૦૧,૨૦૦ ૩૪૪૩ = ૧૦ર તીર્થોમાં
૧૦ર ૩૪ ૪૨ = ૬૮ નદીઓના કંડોની મધ્યમાં
૬૮ ૧૪ + ૧૨ = ૨૬ નદીઓના કુંડોમાં ૪૬૭ પર્વતીય કૂટો પર ૪૬૭-O બે વૃક્ષોની શાખાઓ પર ૪૪ ૨ બે વૃક્ષોના વનોમાં ભવન ૪ ૪ ૨ બે વૃક્ષોના વનોમાં પુષ્કરણિઓમાં ૪ – ૨ મેરુના ચાર વનોમાં પુષ્કરણિઓમાં ૪ ૪૪ મેરુના બે વનોમાં ૧૭ કૂટો પર બે વૃક્ષોના આઠ આઠ કૂટો પર ૩૪ ઋષભ કૂટો પર
૩૪
કુલ = ૧૨,૦૩,૫૯૦ નોટઃ- સિદ્ધાયતનોના પાઠોને પ્રક્ષિપ્ત માનવાથી કૂટોની સંખ્યામાં અને ભવનોની સંખ્યામાં પણ હીનાધિકતા થાય કારણ કે સિદ્ધાયતન નામક કૂટનું અસ્તિત્વ જ નહીં રહે એવું કેટલાક સિદ્ધાયતન તો ભવનની ગણતરીમાં આવી જાય.
૧૬
પાંચમો વક્ષસ્કાર જે કોઈ પણ ક્ષેત્રોમાં તીર્થકરોની માતા તીર્થકરને જન્મ દે છે ત્યાં ભવનપતિ દેવોની પ્રસિદ્ધ ઋદ્ધિ સંપન્ન ૫૬ દિશા કુમારી દેવીઓ આવીને તીર્થકરના જન્મ સંબંધી કૃત્ય ઉત્સવ કરે છે. એના પછી ૬૪ ઇન્દ્ર ક્રમશઃ આવે છે અને બધા મળીને મેરુ પર્વત પર જન્માભિષેક કરે છે. એનું વિવરણ આ પ્રમાણે છે. દિશાકુમારીઓ દ્વારા જન્મ કૃત્ય – (૧)અધોલોક વાસિની આઠ દિશાકુમારીઓ આસન ચલાયમાન થવાના સંકેતથી મનુષ્ય લોકમાં તીર્થકરના જન્મ નગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org